નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત
▪️ મંડળની જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪ અન્વયે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર હસ્તકની પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓની પસંદગી યાદી પરના ઉમેદવારો પૈકી વિવિધ કારણોસર ખાલી પડેલ જગ્યાઓ સામે મંડળ દ્વારા પ્રતિક્ષાયાદી પૈકીના ઉમેદવારોની નિમણૂંક માટેના ભલામણ પત્રો સંબંધિત ખાતાના વડાને મોકલી આપવામાં આવેલ છે તેવા ઉમેદવારોની યાદી.

--------------------------------------
--------------------------------------
Comments (0)