ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક : ૩૦૧/૨૦૨૫-૨૬ “મહેસૂલ તલાટી વર્ગ-૩”ની પ્રાથમિક પરીક્ષા તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ છે. સદર જાહેરાતની મુખ્ય પરીક્ષા સંભવત: તા. ૧૪-૧૦-૨૦૨૫ થી યોજાશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

▪️ Veiw Official Notification (pdf) : Click Here
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
----------------------------------------------------------
Comments (0)