ગુજરાત ગૌણ સેવા પંસંદગી મંડળ દ્વારા નીચે કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતની MCQ CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. જેના MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વબેસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

▪️ View Official Notification (pdf) : Click Here
▪️ GSSSB Official Notification (pdf) : Click Here
▪️ GSSSB Official Website : Click Here
---------------------------------------------
Comments (0)