Juniortest Time-Table | ટાઈમ ટેબલ
Last Updated :01, Dec 2025
જા.ક્ર. ૨૫૩/૨૦૨૪૨૫, જુનિયર ઈન્સ્પેકટર, વર્ગ- ૩ સંવર્ગનાં ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહીયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત
▪️ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની નીચે દર્શાવ્યા મુજબની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?)ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ-CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તા.૦૮/૦૭/૨૦૨૫ ની અગત્યની સૂચનાથી તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે. જેની વિગતે ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

------------------------------------------------
Comments (0)