GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની MCQ CBRT -પદ્ધતિથી પરીક્ષા યોજવા અંગેની સૂચના તા. ૧૮/૦૮/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. વહીવટી કારણોસર આ MCQ - CBRT પરીક્ષાના સમયમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવે છે. આ પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વબેસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
-----------------------------
Comments (0)