GSSSB : Provisional Answer Key cum Response Sheet ની જાહેરાત

Updated : 27, May 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જા.ક્ર.:૨૪૮/૨૦૨૪૨૫- આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે.

▪️Post Name : આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ

▪️ Provisional Answer Key cum Response Sheet Link : Click Here

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up