ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
મંંડળ દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. Advt No:- 248/202425 થી 252/202425 માટે શૌક્ષણીક લાયકાત શું રહેશે તેની સંપૂર્ણ માહીતી આપવામાં આવી છે.
શૌક્ષણીક લાયકાત
-------------------------------------------------------------------------------------------------------------------
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્રન્ડ ડોક્યુમેન્ટ :
લાયકાત : ફોરેન્સિક સાયન્સ (મુખ્ય વિષય દસ્તાવેજ પરીક્ષા સાથે)(Specialization in Document Examination) / રસાયણશાસ્ત્ર / ભૌતિશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી અથવા સ્નાતકની પદવી.
---------------------------------------------------------------------------------------------
સીનીયર એક્ષપર્ટ :
લાયકાત : સાયન્સ અનુસ્નાતકની પદવી.
નોંધ : ઉમેદવાર કલર બ્લાઇન્ડ (Colour blind) અથવા સ્ક્વિન્ટ (Squint) ન હોવો જોઈએ.
---------------------------------------------------------------------------------------------
જુનિયર એક્ષપર્ટ :
લાયકાત : સાયન્સ સ્નાતકની પદવી.
નોંધ : ઉમેદવાર કલર બ્લાઇન્ડ (Colour blind) અથવા સ્ક્વિન્ટ (Squint) ન હોવો જોઈએ.
---------------------------------------------------------------------------------------------
રીસર્ચ (ફિંગર પ્રીન્ટ) :
લાયકાત : સાયન્સ સ્નાતકની પદવી.
નોંધ : ઉમેદવાર કલર બ્લાઇન્ડ (Colour blind) અથવા સ્ક્વિન્ટ (Squint) ન હોવો જોઈએ.
---------------------------------------------------------------------------------------------
પોલીસ ફોટોગ્રાફર
લાયકાત :
(1) ધો.12 મા સાયન્સ વિષય સાથે પાસ હોવો જોઇએ, અને કોમ્યુટરનું પાયાનું જ્ઞાન અને ઈન્ડોર આઉટડોર ફોટોગ્રાફીનો આશરે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી.
(૨) ઉકત અનુભવ સાથે ફોટોગ્રાફિક સાધનસામગ્રી અને વિવિધ પ્રકારના ઉપકરણોનું જ્ઞાન હોવુ જોઈએ,
(૩) ઉપરાંત વિવિધ ફોટોગ્રાફીની પ્રક્રિયા જેવી કે ટ્રાન્સમિટેડ લાઈટ, અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ ફિલ્મ, માઈક્રો ફોટોગ્રાફી ના ઉપયોગ સાથે ડોક્યુમેન્ટની ફોટોગ્રાફી, મૂવી ફોટોગ્રાફી અને ૧૬ એમ.એમ. સાઉન્ડ પ્રોજેકટર સાથેની કામગીરીની જાણકારી વગેરેથી પરિચિત હોવા જોઈએ.
(૪) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
━──━──━──━──━──━────⊱ Join Now ⊰────━━──━──━──━──━──
AMC Junior Clerk તથા CCE (Mains) ની તારીખ ટુંક સમયમા આવશે. તેના માટે મોકટેસ્ટ તેમજ Daily Test આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી અમારી અત્યારે જ જોડાવ. (સંપૂર્ણ FREE)
Comments (0)