નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
જા.ક્ર. ૨૦૦/૨૦૨૧-૨૨ "હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર" વર્ગ-૩ (મોડ-૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા
▪️ મંડળ દ્વારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ખાતાના "હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર" વર્ગ-૩ સંવર્ગની (મોડ-૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૦૦/૨૦૨૧-૨૨ ની Physical Test (Qualify Round) માં લાયક ઠરેલ ઉમેદવારોને ભાગ-૧ (O.M.R.) હેતુલક્ષી કસોટી તા.૦૫/૦૬/૨૦૨૨ના રોજ યોજવામાં આવેલ.
ઉક્ત સંવર્ગની ભાગ-૨ની વર્ણનાત્મક લેખિત કસોટી અંગેનો કાર્યક્રમ નીચે મુજબ છે:

▪️ કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સબંધિત દરેક ઉમેદવારે જરૂર નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
Comments (0)