નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
------------------------------------------------
જાહેરાત ક્રમાંક: ૩૩૫/૨૦૨૫૨૬, વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૩૫/૨૦૨૫૨૬, વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું MCQ - CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. MCQ - CBRT પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી, જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા વિનંતી.
---------------------------------------
---------------------------------------
Comments (0)