GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
મંડળ દ્વારા તા. ૧૮/૧૨/૨૦૨૪ ના રોજ અગત્યની સૂચનાથી જાહેરાત ક્રમાંક:૨૩૬/૨૦૨૪૨૫, ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાને લઇ ઉક્ત સંવર્ગની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલ હોઇ બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે.
▪️ જાહેરાત ક્રમાંક : 347/2025-'26
-----------------------------------------------------------
👉 GSSSB Official Website : Click Here
👉 GSRTC Driving Test Update : Click Here
Comments (0)