GSSSB : "Desktop Publishing" Revise Final Answer Key

Updated : 02, Sep 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક:૨૩૨/૨૦૨૩૨૪-ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩ સંવર્ગની તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet તા.૦૪/૦૬/૨૦૨૫ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. હવે સદર સંવર્ગના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલ પ્રશ્નોની ચકાસણી કરતાં તેમાં કેટલાક પ્રશ્નોના જવાબોમાં સુધારો કરવાનો થાય છે. આથી તા.૦૪/૦૬/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર કી યથાવત રાખીને તે સિવાયના અન્ય કુલ-૦૪ પ્રશ્નોના જવાબોમાં સુધારો પ્રસિદ્ધ કરવાનો થાય છે. જેની વિગતો નીચે મુજબ છે.

 

▪️ જગ્યાનું નામ : ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ- 3

▪️ જા.ક્ર. : 232/2023-'24

▪️ પરીક્ષાની તારીખ : 04/06/2024

▪️ Revise Final Answer Key : Click Here

-----------------------------------------------

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up