નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
જાહેરાત ક્રમાંકઃ ૨૯૪/૨૦૨૪૨૫, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), વર્ગ-૩ સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતની અગત્યની જાહેરાત
મંડળની જાહેરાત ક્રમાંક: ૨૯૪/૨૦૨૪૨૫, ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ)થી ભરવા તા. ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી તા:૨૮/૦૭/૨૦૨૫ના રોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતા. ઉક્ત પ્રોવિઝનલ આન્સર -કી સામે મળેલ વાંધાસૂચનોને ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંત પાસેથી અભિપ્રાય મેળવી તા:૦૭/૧૦/૨૦૨૫ના રોજ ફાઇનલ આન્સર- કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
આ સંવર્ગની તા.૨૫/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમાનુસારની યાદી (Annexure- A) આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
આ સંવર્ગમાં 40% લઘુતમ લાયકી ગુણની મર્યાદામાં એક પણ ઉમેદવાર ઉપલબ્ધ થયેલ નથી. આથી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી બની શકેલ નથી. જે સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવા વિનંતી છે.

----------------------------------------
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
----------------------------------------
Comments (0)