CCE Group A મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર (દિવ્યાંગ માટે ખાસ ઝુંબેશ)

Updated : 14, Nov 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

--------------------------------------

ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ -Aઅને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (ખાસ ભરતી ઝુંબેશ) ની ગ્રુપ-Aની વર્ણનાત્મક મુખ્ય પરીક્ષાની તારીખ બાબત
▪️ મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની જાહેરાત ક્રમાંક: ૨૭૧/૨૦૨૪૨૫, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ -A અને ગ્રુપ-B) (ખાસ ભરતી ઝુંબેશ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ-૬૭૨ જગ્યાઓ માટેની પ્રથમ તબક્કાની પરીક્ષાનુ તા.૨૭/૦૭/૨૦૨૫ના રોજ આયોજન કરવામાં આવેલ.

▪️ મંડળ દ્વારા પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ-A ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા (ગ્રુપ -A )નું સંભવિત આયોજન નીચે મુજબ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા વિનંતી.

----------------------------------------

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

----------------------------------------

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up