GSSSB : CCE (દિવ્યાંગ) ગૃપ- A ની મુખ્ય પરીક્ષાના પેપર-૩ (GS) અભ્યાસક્રમ

Updated : 24, Nov 2025

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

--------------------------------------

▪️ ગૃપ- A ની મુખ્ય પરીક્ષાના પેપર-૩ (સામાન્ય અભ્યાસ) અંગે અગત્યની જાહેરાત


▪️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંકઃ ૨૭૧/૨૦૨૪૨૫ 'ગુજરાત ગૌણ સેવા‘ વર્ગ-૩, સંવર્ગની ( ગૃપ-A અને ગૃપ-B ) (દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) ની પ્રિલિમ પરીક્ષા તા.૨૭/૦૭/૨૦૨૫ના રોજ CBRT (Computer Based Response Test)પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.


▪️ સદર પરીક્ષાના બીજા તબક્કામાં ગૃપ-A અને ગૃપ-B ની મુખ્ય પરીક્ષાનું અલગ અલગ રીતે આયોજન કરવાનું રહે છે. જે સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા ક્રમાંક: GS/2023/15/0125/K, તા.૧૮/૦૫/૨૦૨૩ થી ગૃપ-A તથા ગૃપ-B માટેની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે. ગૃપ-A ની મુખ્ય પરીક્ષામાં વર્ણાત્મક પ્રકારના પેપર પૈકીના પેપર નંબર-૩ (સામાન્ય અભ્યાસ) ના વિષયવાર પ્રશ્નોની સંખ્યા, ગુણભાર અને ગુણાંક નીચે દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે.

▪️ પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો ફરજિયાત છે એટલે કે કોઈ વિકલ્પ રહેશે નહીં.
▪️ જવાબવહીમાં પ્રશ્ન છાપેલ હશે તથા દરેક પ્રશ્નના જવાબ માટે પૂરતી જગ્યા આપવામાં આવશે.
▪️ દરેક પ્રશ્નનો ૩૦ થી ૪૦ શબ્દોમાં સચોટ અને ઉચિત જવાબ લખવાનો રહેશે.

---------------------------------------

▪️ GSSSB Official Notification : Click Here

▪️ GSSSB Official Website : Click Here

---------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up