કરન્ટ અફેર્સ : જુન- 2025 ( Dt. 01 to 25)
Last Updated :28, Jun 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગુજરાત ગૌણ ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A અને ગ્રુપ-B) પૈકી ગૃપ-Bની મુખ્ય પરીક્ષા તા.૦૮/૦૬/૨૦૨૫ ના રોજ ૧૫:૦૦ કલાકથી ૧૭:૦૦ કલાક દરમિયાન યોજવામાં આવનાર છે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૦૨/૦૬/૨૦૨૫ (૧૪:૦૦ કલાક)થી તા.૦૮/૦૬/૨૦૨૫ (૧૫:૦૦ કલાક) દરમ્યાન કોલ લેટર ડાઉનલોડ તથા પ્રિન્ટ કરી શકશે. જે અંગેની વિગતવાર જાહેરાત મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
---------------------------------------------------------------------
▪️ Mock Test No - 1 👉 Click Here
▪️ Mock Test No - 2 👉 Click Here
▪️ Mock Test No - 3 👉 Click Here
-------------------------------------------------------------------
Comments (0)