GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વિવિધ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૦૧/૦૭/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા.૨૦/૦૭/૨૦૨૪ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.

Comments (0)