નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
▪️ મંડળની જા.ક્ર. ૨૩૩/૨૦૨૪૨૫ – ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૧૧/૦૫/૨૦૨૫ ના રોજ એક શીફ્ટમાં યોજાયેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) માં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના સ્પર્ધાત્મક પરિક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે સામેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
ઉકત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સુચનાઓ આ સાથે સામેલ છે.

----------------------------------
----------------------------------
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
----------------------------------
Comments (0)