GPSC : Important Notice Regarding Dates of Mains Written Examination

Updated : 14, Oct 2025

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

અગત્યની જાહેરાત
આયોગની નીચેના કોષ્ટક માં દર્શાવેલ જાહેરાતોની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો નીચે મુજબ નિયત કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

ઉક્ત કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતો પૈકી જા.ક્ર. ૭૭/૨૦૨૪-૨૫, ૫૧/૨૦૨૪-૨૫ અને ૧૨૬/૨૦૨૪-૨૫ અન્વયે તમામ પ્રશ્નપત્રોમાં સંયુક્ત પરીક્ષા લેવાની હોવાથી આ ત્રણ જાહેરાતો પૈકી એકથી વધુ જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ કોઈ એક જાહેરાતના તમામ પ્રશ્નપત્રોમાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતોના પ્રશ્નપત્રો અન્વયે પણ ધ્યાને લેવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
આયોગની નીચેના કોષ્ટક માં દર્શાવેલ જાહેરાતોની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો નીચે મુજબ નિયત કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

ઉક્ત કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતો પૈકી જા.ક્ર. ૧૩૬/૨૦૨૪-૨૫ અને જા.ક્ર. ૧૧૪/૨૦૨૪-૨૫ અન્વયે તમામ પ્રશ્નપત્રોમાં સંયુક્ત પરીક્ષા લેવાની હોવાથી આ બંને જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ કોઈ એક જાહેરાતના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતના પ્રશ્નપત્ર અન્વયે પણ ધ્યાને લેવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

----------------------------------------------------

▪️ GPSC Official Notification : Click Here

▪️ GPSC Official Website : Click Here

-----------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up