GPSC : ગુજરાત ઈનજેરી સેવા (સિવિલ) ની...
Last Updated :15, Oct 2025
▪️ ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ), વર્ગ-૧ અને ૨ (જા.ક્ર.૫૧/૨૦૨૪-૨૫) અને ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ), વર્ગ-૧ અને ૨ (જા.ક્ર.૧૨૬/૨૦૨૪-૨૫)(દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી)ની મુખ્ય લેખિત પરીક્ષાનો કાર્યક્રમ
▪️ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જા.ક્ર.: ૫૧/૨૦૨૪-૨૫, ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ), વર્ગ-૧ અને ૨, અને જા.ક્ર.: ૧૨૬/૨૦૨૪-૨૫, ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ), વર્ગ-૧ અને ૨(દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી)ની મુખ્ય લેખિત પરીક્ષાનો કાર્યક્રમ નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો રહેશે.
2. પ્રસ્તુત જાહેરાતોની મુખ્ય પરીક્ષા એકસાથે યોજાનાર હોવાથી બંન્ને જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારો માટેની સૂચનાઓ હવે પછી અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
--------------------------------------
▪️ GSSSB Official Notification (pdf) : Click Here
▪️ GSSSB Official Website : Click Here
---------------------------------------------
Comments (0)