નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
▪️ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ (જા.ક. ૨૪૦/૨૦૨૪-૨૫)માં મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારો માટે ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ (જા.ક્ર.૨૪૦/૨૦૨૪-૨૫)ની જગ્યાઓ પર ભરતી કરવા માટે તા. ૨૦/૦૪/૨૦૨૫ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીમાં કામચલાઉ સફળ જાહેર થયેલા ઉમેદવારોનું પરિણામ તા.૦૫/૦૭/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. જેમાં કુલ-૬૮૯૩ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરવામાં આવેલ છે.

▪️ GPSC Official Notification : Click Here
▪️ GPSC Official Website : Click Here
Comments (0)