GPSC Class 1 & 2 મુખ્ય પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારો માટે જાહેરાત

Updated : 29, Jun 2024

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર.

Advt No - 47/202324

અગત્યની જાહેરાત

ગુજરાત વહીવટી સેવા વર્ગ- ૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્યઅધિકારી વર્ગ - ૨ (જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૩૨૪) ની જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે પ્રીલીમ અને મુખ્ય પરીક્ષાનું વિગતવાર અને સમાયાંતરે આયોજન કરેલ હતુ. જેમાં મુખુ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો માટે મંડળ દ્વારા અગત્યની જાહેરાત / સુચના કરવામાં આવેલ છે. જે નીચે આપેલ લીંક પર ક્લીક કરી જાણી શકાશે.

 

ઉમેદવારો માટે અગત્યની જાહેરાત જુવો : Click Here
Official Notification : Click Here

Official Website : Click Here

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up