GPSC Dy.So & Dy. Mamlatdar (ph) Mains Written Examination Schedule (Advt No. 127/2024-'25)

Updated : 15, Nov 2025

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ) (જા.ક્ર.૧૨૭/૨૦૨૪-૨૫) અને નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.૦૮/૨૦૨૫-૨૬) ની મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારો માટે

▪️ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ)(જા.ક્ર.૧૨૭/૨૦૨૪-૨૫) અને નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.૦૮/૨૦૨૫-૨૬) ની પ્રાથમિક કસોટી તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલ હતી. આ પ્રાથમિક કસોટીઓનું પરિણામ તા.૦૫/૧૧/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં અનુક્રમે કુલ-૩૮૬ અને કુલ-૨૨૮૦ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરવામાં આવેલ છે.
▪️ સદર જાહેરાતો માટે મુખ્ય લેખિત પરીક્ષા નીચે દર્શાવેલ કાર્યક્રમ મુજબ સંભવત: ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાશે.

---------------------------------------------------

▪️ GPSC Official Notification : Click Here

▪️ GPSC Official Website : Click Here

---------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up