GPSC Important Notice Regarding Document Upload

Updated : 10, Jul 2025

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર

આયોગ દ્વારા તજજ્ઞ સેવા તથા તબીબી શિક્ષણ સંવર્ગની નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની વિવિધ જાહેરાતોની (જા.ક-૮૩ / ૨૦૨૪-૨૫ થી ૮૯/૨૦૨૪-૨૫ તથા જા.ક-૯૪/૨૦૨૪-૨૫ થી ૧૦૦/૨૦૨૪-૨૫) પ્રામિક કસોટી બાદ અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ ક૨વામાં આવેલ છે. જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઈટ  https://gpsc-iass.gujarat.gov.in પર લાગુ પડતા તમામ જરૂ૨ી દસ્તાવેજો / પ્રમાણપત્રો / આધાર પુરાવા યોગ્ય રીતે કાળજીપૂર્વક તા.૧૪/૦૭/૨૦૨૫ ના રોજ ૧૩:00 કલાકથી તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં અચૂક ઓનલાઈન અપલોડ ક૨વાના ૨હેશે. ઓનલાઈન પદ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપો-આપ અપાત્ર બનશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

▪️ Document Upload Information : Click Here

--------------------------------------------------

▪️ GPSC Official Notification : Click Here

▪️ GPSC Official Website : Click Here

-------------------------------------------------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up