મિત્રો , અહીં ગુજરાતનાં વિવિધ શહેરોનાં ઉપનામો આપ્યા છે . જે આવનારી સરકારી નોકરી માટે ખુબજ ઉપયોગી થશે.
- પોરબંદર - સુદામાપુરી
- મહુવા - સૌરાષ્ટ્રનું કાશ્મીર
- વડોદરા - સંસ્કારનગરી (મહેલોનું શહેર)
- જામનગર - સૌરાષ્ટ્રનું પેરિસ (ક્રિકેટરોની ભૂમિ)
- દ્વારકા - કૃષ્ણભૂમિ
- ઉદવાડા - પારસીઓનું કાશી
- અમદાવાદ - ભારતનું જનું માન્ચેસ્ટર (જૂનું નામ : આશાવલ્લી, કર્ણાવતી)
- ગાંધીનગર - ગ્રીન સીટી (ઉદ્યાનનગરી)
- વલ્લભવિદ્યાનગર - વિદ્યાનગરી
- રાજકોટ - સૌરાષ્ટ્રનું પાટનગર (શાન)
- બારડોલી - સત્યાગ્રહ ભૂમિ
- વાપી - ઔદ્યોગિક નગરી
- પાલીતાણા - મંદિરોની નગરી
- ચાંદોદ-કરનાળી - દક્ષિણનું કાશી
- મુંદ્રા - કચ્છનું પેરિસ
- નડિયાદ - સાક્ષરોની ભૂમિ
- જૂનાગઢ (ગિરનાર) - સાધુ-સંન્યાસીઓનું પિયર
- નવસારી - પુસ્તકોની નગરી
- ચરોતર - ગુજરાતનો બગીચો
- વૌઠા - ગદર્ભ મેળો
Comments (0)