ગુજરાતનું નવું મંત્રીમંડળ 2021 |Cabinet ministers of gujarat 2021

Updated : 17, Nov 2021

ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે 13 સપ્ટેમ્બર 2021 બપોરે 2:20 મિનિટે ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાત ના મુખ્યમંત્રીપદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા .


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની પ્રોફાઈલ

નામ: ભૂપેન્દ્ર રજનીકાન્ત પટેલ
જન્મ તારીખ : 15 જુલાઈ, 1962
જન્મ સ્થળ: અમદાવાદ
અભ્યાસ : અંડર ગ્રેજ્યુએટ - ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ
પત્નીનું નામ : હેતલબેન પટેલ

ગુજરાત ના નવા મંત્રી અને તેમના હોદ્દા નિચે આપેલા છે.

નામ વિધાનરાભા મત વિસ્તાર મંત્રાલય
ભૂપેન્દ્ર પટેલ ઘાટર્લોડિયા મુખ્યમંત્રી, સામાન્ય વહીવટ, વહીવટી (અમદાવાદ) સુધારણા આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ ખનિજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ તથા અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયા ન હોય તેવા વિભાગો
કેબિનેટ મંત્રીઓ
રાજેન્દ્ર ત્રિવેદી રાવપુરા મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો (વડોદરા) અને ન્યાય, વૈધાનિક સંસદીય બાબતો.
જિતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ શિક્ષણ (પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ) ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી.
પ્રદીપસિંહ પરમાર અસારવા સામાજિક ન્યાય અને અધિકારિતા.
કનુ દેસાઈ પારડી નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ
ઋષિકેશ પટેલ વિસનગર સ્વાસ્થ્ય-પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ, પાણી પુરવઠો.
પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમ માર્ગ અને મકાન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન.
અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ.
રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય ગૌ સંવર્ધન,કૃષિ, પશુપાલન
કિરીટસિંહ રાણા લીંબડી પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, છાપકામ, સ્ટેશનરી.
નરેશ પટેલ ગણદેવી આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા.
રાજ્યકક્ષાના મંત્રીઓ
હર્ષ સંઘવી મજુરા ગૃહ અને પોલીસ હાઉસિંગ, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતીઓનો પ્રભાગ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, આપદા વ્યવસ્થાપન.
મુકેશ પટેલ ઓલપાડ કૃષિ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ.
જગદીશ વિશ્વકર્મા નિકોલ (અમદાવાદ) કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, પર્યાવરણ, વન અને જળવાયુ.
બ્રિજેશ મેરજા મોરબી શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ
જિંતુ ચૌધરી કપરડા વિકાસ, કલ્પસર, મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠો.
મનીષાબેન વકીલ વડોદરા શહેર મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા.
નિમિષાબેન સુથાર મોરવાહડફ આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ.
ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતિજ અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષાની બાબતો
અરવિંદ રૈયાણી રાજકોટ પૂર્વ વાહન વ્યવહાર અને પ્રવાસન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ.
કુબેરભાઈ ડિંડોર સંતરામપુર ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો.
વિનોદ મોરડિયા કતારગામ શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ
કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ.
આર.સી.મકવાણા મહુવા સામાજિક ન્યાય અને અધિકારિતા
દેવાભાઈ માલમ કેશોદ પશુપાલન, ગૌ સંવર્ધન.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up