GSSSB દ્વારા મહેસુલ તલાટી ની ભરતીની...
Last Updated :26, Apr 2025
મિત્રો, તમે પણ જાણો છો કે ગુજરાત માં ટોટલ 33 જિલ્લા છે અને આ 33 જિલ્લા ના 249 તાલુકા છે . તો ચાલો આપણે જાણીયે કે ક્યાં જિલ્લા માં કેટલા તાલુકા છે અને એ તાલુકા ના નામ ક્યાં ક્યાં છે .
અહીં નીચે બધા જિલ્લા ના તાલુકા નું લિસ્ટ આપ્યું છે.
(1) દસક્રોઈ (2) સાણંદ (3) બાવળા (4) ધોળકા (5) ધંધૂકા (6) રાણપુર (7) બરવાળા (8) માંડલ (9) વીરમગામ (10) દેત્રોજ
(1) માણસા (2) દહેગામ (3) લોલ (4) ગાંધીનગર
(1) ઊંઝા (2) બહેચરાજી (3) ખેરાલુ (4) વડનગર (5) વિસનગર (6) વીજાપુર (7) કડી (8) સતલાસણા (9) મહેસાણા
(1) વાવ (2) થરાદ (3) ધાનેરા (4) ડીસા (5) દિયોદર (6) સુઈગામ (7) દાંતા (8) વડગામ (9) અમીરગઢ (10) દાંતીવાડા (11) ભાભર (12) કાંકરેજ (13) લાખાણી (14) પાલનપુર
(1) ઇડર (2) વડાલી (3) પ્રાંતિજ (4) ખેડબ્રહ્મા (5) પોશીના (6) તલોદ (7) વિજયનગર (8) હિંમતનગર
(1) ભિલોડા (2) મેઘરજ (3) માલપુર (4) મોડાસા (5) ધનસુરા (6) બાયડ
(1) સિદ્ધપુર (2) શંખેાર (3) સાંતલપુર (4) હીરજ (5) સમી (6) ચાણસ્મા (7) રાધનપુર (8) સરસ્વતી (9) પાટણ
(1) લુણાવાડા (2) બાલાશિનોર (3) કડાણ (4) ખાનપુર (5) વીરપુર (6) સંતરામપુર
(1) કાલોલ (2) હાલોલ (3) જાંબુધોડા (4) મોરવાહડફ (5) શહેરા (6) ઘોઘંબા (7) ગોધરા
(1) ઠાસરા (2) કપડવંજ (3) ખેડા (4) નડિયાદ (5) માતર (6) વસો (7) મહુધા (8) કઠલાલ (9) ગલતેશ્વર (10) મહેમદાવાદ
(1) આણંદ (2) બોરસદ (3) પેટલાદ (4) ઉમરેઠ (5) સોજિત્રા (૬) ખંભાત (7) તારાપુર (8) આંકલાવ
(1) વડોદરા (2) સાયલી (3) ડભોઈ (4) પાદરા (5) કરજણ (6) શિનોર (7) વાઘોડિયા (8) ડેસર
(1) દાહોદ (2) લીમખેડા (3) ઝાલોદ (4) ફતેપુરા (5) ગરબાડા (6) દેવગઢ બારિયા (7) ધાનપુર (8) સંજેલી
(1) છોટા ઉદેપુર (2) સંખેડા (3) બોડેલી (4) જેતપુર (પાવી) (5) ક્વાંટ (6) નસવાડી
(1) રાજપીપળા (નાંદોદ) (2) સાગબારા (3) ગરૂડેશ્વર (નવો તાલુકો) (4) તિલકવાડા (5) દેડિયાપાડા
(1) વ્યારા (2) વાલોડ (3) સોનગઢ (4) ઉચ્છલ (5) નિઝર
(1) આહવા (2) વધઈ (નવો તાલુકો) (3) સુબીર
(1) વલસાડ (2) વાપી (3) કપરાડા (નવો તાલુકો) (4) પારડી (5) ઉમરગામ (6) ધરમપુર
(1) નવસારી (2) ચીખલી (3) વાંસદા (4) જલાલપોર (5) ગણદેવી (6) ખેરગામ (નવો તાલુકો)
(1) સુરત (2) ઓલપાડ (3) માંગરોળ (4) માંડવી (5) પલાસાણા (6) મંડવી (7) કામરેજ (8) ચોર્યાસી (9) ઉમરપાડા (10) બારડોલી
(1) ભરૂચ (2) અંકલેશ્વર (3) જંબુસર (4) આમોદ (5) ઝઘડિયા (6) હાંસોટ (7) વાગરા (8) વાલિયા (9) નેત્રંગ
(1) સુરેન્દ્રનગર (2) લીંબડી (3) ચોટીલા (4) મૂળી (5) દસાડા (6) પ્રાંગધ્રા (7) લખતર (8) ચૂડા (છ) થાનગઢ (નવો તાલુકો) (10) વઢવાણ
(1) ભાવનગર (2) મહુવા (3) પાલિતાણા (4) તળાજા (5) શિહોર (6) ઉમરાળા (7) વલભીપુર (8) ગારિયાધાર (9) ધોધા (10) જેસર (નવો તાલુકો)
(1) બોટાદ (2) રાણપુર (3) બરવાળા (4) ગઢડા
(1) રાજકોટ (2) જસદણ (3) જેતપુર (4) ધોરાજી (5) પડધરી (6) ઉપલેટા (7) લોધિકા (8) ગોંડલ (9) જામકંડોરણા (10) કોટડા સાંગાણી (11) વિછીયા (નવો તાલુકો)
(1) મોરબી (2) ટંકારા (3) હળવદ (4) માળિયા-મિયાણા (5) વાંકાનેર
(1) જામનગર (2) જામજોધપુર (3) ધ્રોળ (4) જોડિયા (5) કાલાવડ (6) લાલપુર
(1) ખંભાળિયા (2) ભાણવડ (3) દ્વારકા (4) કલ્યાણપુર
(1) પોરબંદર (2) રાણાવાવ (3) કુતિયાણા
(1) જૂનાગઢ (સીટી) (2) કેશોદ (3) વંથલી (4) માણાવદર (5) માંગરોળ (6) ભેંસાણ (7) વિસાવદર (8) મેંદરડા (9) માળિયા (હાટીના) (10) જૂનાગઢ (ગ્રામ્ય) (નવો તાલુકો)
(1) વેરાવળ (2) ઊના (3) તલાળા (4) કોડિનાર (5) સૂત્રાપાડા (6) ગિરગઢડા
(1) અમરેલી (2) બાબરા (3) ખાંભા (4) લાઠી (5) લીલિયા (6) જાફરાબાદ (7) રાજુલા (8) સાવરકુંડલા (9) કુકાવાવ (ડિયા) (10) ધારી (11) બગસરા
(1) ભૂજ (2) અબડાસા (3) અંજાર (4) રાપર (5) લખપત (6) માંડવી (7) ગાંધીધામ (૪) ભચાઉ (9) મંદ્ર (10) નખત્રાણા
Comments (0)