તાજેતરમાં તા. ૦૮-૦૨-૨૦૨૪ થી અલગ અલગ તબક્કામાં લેવામાં આવેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવેલ છે.
જેમાંથી પ્રથમ તબક્કામાં અને પ્રથમ તથા બીજી શીફ્ટમાં જે ફોરેસ્ટ ગાર્ડમાં લેવાયેલ પરીક્ષામાં અમારી આ વેબ સાઈટ પર જે મટીરીયલ તેમજ ફોરેસ્ટ ગાર્ડ મોકટેસ્ટ તથા Daily 15 Marks Test લેવામાં આવેલ હતી.
તેમાંથી ઘણા બધા પ્રશ્નો (અંદાજીત ૪૦ થી ૫૦ પ્રશ્નો) અમારી વેબસાઈટ પરથી હતા.
પર્યાવરણનાં સાવ બેઠા પ્રશ્નો (અત્યાર સુધી આશરે ૨૨ જેટલા હતા)
અમારી આ વેબસાઈટ પર મુકવામાં આવેલ તમામ મટીરીયલ ખુબ જ તજ્જ્ઞ અને અનુભવી અધિકારીઓ/વ્યક્તિ દ્વારા અને પાઠ્યપુસ્તક આધારિત હોય છે.
ફોરેસ્ટ ગાર્ડની અત્યાર સુધીમાં ૧૧ જેટલી ૨૦૦ માર્ક્સની મોકટેસ્ટ ગુજરાત ભરમાંથી 10,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ,
ફોરેસ્ટ ગાર્ડની અત્યાર સુધીમાં ૩૯ જેટલી Daily 15 Marks Test 12,000 થી વધુ વિદ્યાર્થીઓએ આપેલ છે.
આવો જ પ્રતિસાદ ધ્યાને રાખી આગામી સમયમાં CCE પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષાની તૈયારી મોકટેસ્ટ દ્વારા (Online) કરાવવામાં આવે છે.
અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ મોકટેસ્ટ અથવા Daily ટેસ્ટ, સંપૂર્ણ અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક આધારીત હોય છે.
Comments (0)