ફોરેસ્ટ ગાર્ડનાં ઉમેદવારોને નિમણુંક પત્રકની તારીખ જાહેર

Updated : 24, Dec 2024

અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : (FOREST/202223/1)

આ સામેલ યાદી  (List of candidates called for Division allotment letter on 25th Dec-2024) મુજબના વનરક્ષક વર્ગ-૩ ના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થઈ ગયેલ છે. જેથી તેઓને વિભાગીય કચેરીઓની ફાળવણીના પત્રો માન. મુખ્ય મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય દ્વારા ૨૫ ડિસેમ્બર,૨૦૨૪ ના રોજ "સુશાસન દિવસ"ના કાર્યક્રમ દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વિતરણ કરવામાં આવશે.

સંપૂર્ણ માહીતી અને સુચના અને કાર્યક્રમ જોવા માટે (pdf):

👉 અહીં ક્લીક કરો

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up