નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ-૩ ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધકર્તા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખિત પરીક્ષા CBRT ( Computer Based Recruitment Test) પદ્ધતિથી
માહે: ફેબ્રુઆરી-૨૦૨૪ દરમ્યાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે, જે અંગે તમામ સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.
નવા અભ્યાસક્રમ અને વધુ માહીતી માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો.
ફોરેસ્ટ ગાર્ડ નવો અભ્યાસક્રમ જોવા માટે અહીં ક્લીંક કરો.
Comments (0)