ગુજરાત હાઈકોર્ટ Bailiff અને Dy.So. ની...
Last Updated :21, Apr 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 "વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા મુજબ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ/મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની કામચલાઉ યાદી તા.૩૦/૦૭/૨૦૨૪ તથા તેની જિલ્લાવાઇઝ જે તે કેટેગરીની જગ્યાઓના કટઓફ માર્કસ તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉક્ત યાદીમાંના ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેની રોલનંબર પ્રમાણેની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Comments (0)