નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
લાયક ઠરેલ ઉમેદવારોના ગુણના કટ ઓફ માર્કસની યાદી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 "વન રક્ષક (Forest Guard)" વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા મુજબ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ/મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની કામચલાઉ યાદી તા.૩૦/૦૭/૨૦૨૪ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેના જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ કટઓફ માર્કસ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Comments (0)