AMC Junior Clerk જગ્યામાં થયો વધારો
Last Updated :22, Nov 2024
જાહેરાત ક્રમાંક: Advt no: 56/202021, Assistant Professor, Mathematics in Gov. Arts, Sci. & Commerce College, GES, Class-2 ની તા.16/09/2021 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key અને ત્યારબાદ સુધારા સાથે ની Final Answer Key જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર-કી માં આવેલ સુધારા- વધારા અને રદ્દ થયેલ પ્રશ્નો જોઈ શકશે.
Comments (0)