GPSC દ્વારા Interview Programme જાહેર (19/04/2025)
Last Updated :19, Apr 2025
જાહેરાત ક્રમાંક: 70/202324 – Geologist, Class-2 (GWRDC) ની તા.28/03/2024 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key અને ત્યાર બાદ મંડળ દ્વારા Final Answer Key પણ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પ્રશ્ન, જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે.
મીત્રો અહીં ત્રણેય પરીક્ષા એક જ તારીખે લેવામાં આવેલ હતી તેથી General Studies (GS) નાં 1 - 100 Question સમાન જ રહેશે. જેની નોંધ લેવી.
Comments (0)