GPSC Assistant Professor Chemical Engineering Provisional Answer Key (Advt No....
Last Updated :01, Dec 2025
જાહેરાત ક્રમાંક:૨૧૩/૨૦૨૩૨૪-સર્વેયર (મહેસૂલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ ની તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે. આ પરીક્ષામાં Section - A માં ૬૦ પ્રશ્નો અને Section - B માં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા.
ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે આપવામાં આવેલ વાંધા સૂચનો અન્વયે પ્રોવિઝનલ આન્સર કીમાં નીચે મુજબનો સુધારા કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
Comments (0)