નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૩૦/૦૩/૨૦૨૪ નાં રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે. આ પરીક્ષામાં Section - A માં ૬૦ પ્રશ્નો અને Section - B માં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા.
ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે આપવામાં આવેલ વાંધા સૂચનો અન્વયે પ્રોવિઝનલ આન્સર કી માં નીચે મુજબનો સુધારા કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
Comments (0)