GSSSB દ્વારા CCE ની નવી ભરતીની જાહેરાત (ફર્ક દિવ્યાંગ ઉમેદવારો માટે જ)
Updated : 28, Feb 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ - B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
Comments (0)