ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) અંતર્ગત ગૃપ- B ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ રાખેલ છે.
ગૃપ-Bની મુખ્ય પરીક્ષા ૧૨૦ મીનીટની ૨૦૦ માર્કસની MCQ પદ્ધતિથી લેવામાં આવશે.
મુખ્ય પરીક્ષાને લગતી અન્ય સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
Comments (0)