GPSC Animal Husbandry Syllabus (Advt No 11/2025-'26)
Last Updated :22, Jul 2025
મંડળ દ્વારા દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ હેઠળ લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે.
ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા. ૧૮/૦૭/૨૦૨૫ના રોજ ૧૭:૦૦ કલાકથી ૨૭/૦૭/૨૦૨૫ના પરીક્ષા સમય સુધી ડાઉનલોડ કરી શકશે. તા.૨૭/૦૭/૨૦૨૫ પરીક્ષા સમય પછી કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
------------------------------------------
------------------------------------------
▪️ GSSSB Official Notification : Click Here
▪️ GSSSB Official Website : Click Here
Comments (0)