AMC જુનિયર ક્લાર્ક સ્પેશીયલ Accounting &...
Last Updated :22, Nov 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩,ગૃપ-A ગૃપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બાદ તા.૧૯/૦૯/૨૦૨૪ ના રોજ બંને ગ્રૂપ માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલાં ઉમેદવારોની અલગ-અલગ કામચલાઉ યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સદર યાદીમાં સામેલ રમતગમત સંદર્ભે ગુણ પ્રાપ્ત કરેલ ઉમેદવારોના રમતગમત અંગેના પ્રમાણપત્રોની ચકાસણી માટેના કાર્યક્રમ અને સૂચનાઓ તા.૨૭/૦૯/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને નીચેની બાબતો ધ્યાને લેવા વિનંતી.
સંપૂર્ણ વિગત જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો.
Comments (0)