GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪
સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રિસ્પોન્સ શીટ સંદર્ભે ઉમેદવારની રિસ્પોન્સ શીટ અંગેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત 212/20 ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતથી યોજવામાં આવી હતી. સદર પરીક્ષાની ઉમેદવારની રિસ્પોન્સ શીટ નીચે મુજબની લિંકથી જોઈ શકાશે. ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર તથા ઉમેદવારે પોતે પસંદ કરેલ વિકલ્પ સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે.
પ્રોવીઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઈટ પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
Comments (0)