GSSSB Field Officer Exam Date 2026
Last Updated :15, Jan 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન યોજવામાં આવેલ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને તેઓએ ભરેલ પરીક્ષા ફી તેઓએ જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી ભરેલ હતી, તે ખાતામાં State Bank Of India (SBI) મારફતે ઓનલાઇન પેમેન્ટના માધ્યમથી તા.૨૦/૬/૨૦૨૪ સુધીમાં પરીક્ષા ફીની રકમ પરત કરવામાં આવેલ છે.
State Bank Of India (SBI) ના તા.૩/૭/૨૦૨૪ ના અહેવાલ મુજબ ટેકનિકલ કારણોસર માત્ર કુલ-૪૪ ઉમેદવારોને ઈ-પેમેન્ટથી પરીક્ષા ફીની રકમ પરત આપી શકાઇ નથી. આ ઉમેદવારોની વિગતો નીચે મુજબ છે.
Comments (0)