નવી પોલીસ ભરતી 2026 | Police Constable 2026
Last Updated :30, Nov 2025
મંડળ દ્વારા લેવામાં આવતી જુદા-જુદા સંવર્ગોની સીધી ભરતીની CBRT પદ્ધતિની એકથી વધુ શીફ્ટવાળી પરીક્ષાઓમાં ઉમેદવારોએ મેળવેલા માર્કસની ગણતરી નોર્મલાઈઝેશનની Mean Standard Deviation Method મુજબ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ વિગતો ધ્યાને લઈ ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Response Sheet પરથી ઉમેદવારોએ મેળવેલ Pro-rata ગુણના આધારે તેઓને મળવાપાત્ર Nomalised ગુણ પ્રમાણેનુ ઉમેદવારોનુ કામચલાઉ પરિણામ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
──━──⊱ Join Now ⊰────━
આવનાર વર્ગ 1,2 & 3ની તમામ પરીક્ષાની સંપૂર્ણ FREE તૈયારી કરવા માટે અમારી સાથે જોડાવ.
Instagram : Join Now
whatsapp : Join Now
Telegram : Join Now
Instagram : Join Now
Comments (0)