GSSSB દ્વારા મહેસુલ તલાટી ની ભરતીની...
Last Updated :26, Apr 2025
પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે મુજબની લિંકથી તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૫ કલાક સુધી જોઈ શકાશે.
ઉક્ત મુજબની ઓનલાઇન કાર્યવાહી કરવા સારૂ હાલમાં જે રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી કાર્યરત છે તે આજના દિવસ પૂરતું સાંજના ૨૦:૦૦ કલાક સુધી સ્થગિત રહેશે. જેની જાણ થવા વિનંતી છે.
આજ રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઉમેદવારો રીવાઈઝ્ડ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે દર્શાવ્યા મુજબની લિંકથી જોઈ શકશે.
RMC & AMC Junior Clerk તથા CCE (Mains) ની તારીખ ટુંક સમયમા આવશે. તેના માટે મોકટેસ્ટ તેમજ Daily Test આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી અમારી અત્યારે જ જોડાવ. (સંપૂર્ણ FREE)
Comments (0)