સેનેટરી ઈન્સ્પેક્ટર મોકટેસ્ટ 01 (Part -A)

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 90

કટ ઑફ: 36

સમય : 1 કલાક : 20 મિનિટ

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) છત્રપતિ શિવાજી મહારાજના શિવરાજ્યાભિષેક દિન (6 જૂન) નિમિત્તે તાજેતરમાં કયા દેશે તેના એક મોટા શહેરમાં તેમની પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી છે ?

2) કઈ સંસ્થા દ્વારા અસમની 'બોરજુલી સાઇટ'ને સત્તાવાર રીતે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ (BHS)નો દરજ્જો આપવામાં આવ્યો છે ?

3) વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે, જેનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ભૂમિપૂજન કર્યું હતું ?

4) તાજેતરમાં ઉત્તર પ્રદેશના દાદરી ખાતે અનાવરણ કરાયેલ ભારતનું પ્રથમ સ્વદેશી EXIM શિપિંગ કન્ટેનર કઈ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું છે?

5) તાજેતરમાં કયા રાજ્યના શિવપુરી જિલ્લાના કુંટાવલી ગામ નજીક પિછોર ભ્રમણકક્ષાના ગ્રેનાઈટને વૈજ્ઞાનિકોએ લગભગ 2.56 અબજ વર્ષ જૂનો ગણાવ્યો છે ?

6) NAeG 2026 અંતર્ગત કઈ સંસ્થાને તેના ‘સિક્યુરિટી પ્રોડક્ટ ફોર થ્રેટ ઇન્ટેલ ડિસ્ટ્રિબ્યુશન એન્ડ DNS ફિલ્ટરિંગ સર્વિસ’ પ્રોજેક્ટ માટે ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

7) વર્લ્ડ બેન્ક દ્વારા વર્ષ 2026-27 માટે જાહેર કરવામાં આવેલા નવા આવક વર્ગીકરણમાં ભારત કઈ કેટેગરીમાં છે ?

8) ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદ અને રાજ્ય વિધાનસભાઓને GST સંબંધિત કાયદા બનાવવાની 'સમવર્તી સત્તા' છે ?

9) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે વ્યક્તિગત હક્કોના પ્રકારમાં પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ તેમ જ ખેતીના ઉપયોગ માટે મહત્તમ જમીનના માલિકી હક એનાયાત કરવામાં આવશે.

10) રાજ્ય માનવ અધિકાર આયોગે તેનો વાર્ષિક અહેવાલ નીચેની સમક્ષ સુપરત કરે છેઃ

11) રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલો આ અધિકાર નથી.

12) ભારતની સંસદની કાર્યપદ્ધતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પ્રશ્નકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં છે.
2. શૂન્યકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં કરવામાં આવેલ નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

13) ભારતીય બંધારણના અનુચ્છેદ 360 હેઠળ નાણાકીય કટોકટી અંગે કયું સાચું નથી?

14) નીચે વિષયવસ્તુ અને કલમની જોડી આપેલ છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

15) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બંધારણની આઠમી અનુસૂચિમાં દેશની વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે.
2. મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

16) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે?

1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.

17) કહેવતનો અર્થ જણાવો : “ખાધે શૂરા અને લડ્યે પૂરા”

18) નીચે આપેલી કહેવતોને ધ્યાને લઈ તેના વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પાણી પહેલાં પાળ બાંધવી
2. ચેતતો નર સદા સુખી
3. કોદરાની કોદરી કરી
4. બહુ ડાહ્યો બહુ ખરડાય

19) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

"માટીના માનવી માટી માંહે મળી કાય તારી જશે જાણ ભાઈ,
જીવ જાણે નહિ જાય જુદો પડી કાયનો થાય શો હાલ આહીં?”

20) લેખન-રૂઢિ અને ભાષાશુદ્ધિની દૃષ્ટિએ નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મારાં ઘેટાં ખોવાય ગયાં છે.
2. મારાં ઘેટાં ખોવાઈ ગયાં છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

21) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અનાજ, ધાન્ય, શસ્ય, ધાન
2. વહેમ, શંકા, સંશય, ધાંખો
3. પુરૂષાર્થ, ઉદ્યોગ, પરિશ્રમ, મહેનત
4. ફાની, તોફાની, ઉદંડ, બારકસ

22) આપેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : “એકની દસ સુણાવવી”

23) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

“શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દયિત નયનો, જોઈને હૃષ્ટ થાતી;”

24) All the efforts of the nurse to find ………….. the went in………………. .

25) Select the correct synonym of 'reverence'.

26) None of the fans are working, ……………..? (Select the correct question tag)

27) There is ……………. sugar in the house. I can't make tea.

28) The fine they gave her is just more or less a slap on the wrist. (Choose the most appropriate meaning of the underlined expression)

29) It ……………… that, by tomorrow evening, the amount of donations …………….. twice as much as it is now.

30) Do you have ………. relative staying at Mumbai?

31) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

32) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

33) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?

34) એક દંપતીને બે પુત્રો છે. નાના પુત્રના જન્મ વખતે તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો હાલ તેમની સરાસરી ઉંમર 20 વર્ષ છે તો 5 વર્ષ પછી નાના પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે ?

35) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?

36) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

37) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

38) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

39) નીચે આપેલ ચોરસ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલ છે?

40) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે?

41) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

42) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

43) નીચે આપેલ આકૃતિ માં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

44) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

45) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

46) "INTERPRETATION" શબ્દના પ્રથમ, ચોથા, સાતમા તથા અગિયારમા મૂળાક્ષરોના ઉપયોગથી કેટલા અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દો બની શકે છે?

47) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

COURAGEOUS

48) "IFEL" મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા અર્થપૂર્ણ શબ્દો બની શકે છે ?

49) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો D કોની વચ્ચે બેઠો છે?

50) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો B અને F બન્નેનો પાડોશી કોણ છે?

51) A,B,C,D,E,F,G,H અને K કેન્દ્રની વિરુદ્ધ મુખ કરી વર્તુળમાં બેઠા છે. F, E ની જમણી બાજુ ચોથો છે અને B ની જમણે ત્રીજો છે. K, B ની ડાબી બાજુ ચોથો અને D ની જમણે ત્રીજો છે. C, H ને જમણે ત્રીજો છે કે જે Kનો પડોશી નથી. A, G ની ડાબી બાજુ બીજો છે. તો, K ની જમણી બાજુ કોણ?

52) 16 છોકરાઓની એક હરોળમાં પ્રકાશ ડાબી બાજુ 2 સ્થાન ખસતા ડાબી બાજુથી તેનો ક્રમ 7 મો થઈ જાય તો અગાઉ જમણેથી તેનું સ્થાન કેટલામું થશે?

53) 101 છોકરાની એક લાઈનમાં શિવમ ડાબી તરફથી 51 મા ક્રમે છે જ્યારે કમલ જમણી તરફથી 47 માં ક્રમે છે તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે ?

54) વિદ્યાર્થીઓની એક સીધી લાઈનમાં અનીકેત આગળથી 12 માં સ્થાન પર છે અને સુધીર પાછળથી 32 મા સ્થાને છે. જો અનીકેત અને સુધીરની વચ્ચે 11 વિદ્યાર્થીઓ ઊભા હોય તો તે સીધી લાઈનમાં મહત્તમ કેટલા વિદ્યાર્થીઓ હશે?

55) BF : DH :: PS……?

56) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?

57) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?

58) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?

59) જો શ્રીલંકા :: કોલંબો હોય તો, ડેનમાર્ક :: ……………..?

60) 32 + 15 ÷ [(33 ÷ 3) - (2 × 3)] = ……………….?

61) (1+2-3) + (4+5-9) + (6+7-13) + (8+9-17) + (12+13-25) નું સાદું રૂપ આપો :

62) જો 56800 ને 800 વડે ભાગવામાં આવે તો ભાગફળ શું મળે ?

63) 4 ÷ 4 + 4 x 4 - 4 નું સાદુંરૂપ આપતા મળતી કિંમ્મત .........?

64) વિધાન : કેટલાક પક્ષી હાથી છે. કેટલાક હાથી સફેદ છે.

તારણ :
(A) કેટલાક પક્ષી સફેદ છે.
(B) કેટલાક સફેદ પક્ષી છે.

65) વિધાન: કેટલીક સાંકળ રિંગ છે. કેટલીક રિંગ ચોરસ છે. કેટલાક ચોરસ લંબચોરસ છે.

તારણ :
(A) કોઈ સાંકળ રિંગ નથી.
(B)કોઈ લંબચોરસ ચોરસ નથી.
(C)કેટલાક ચોરસ રિંગ છે.
(D)કેટલીક રિંગ લંબચોરસ છે.

66) વિધાન: બધા પત્ર કાળાં છે. બધા કાળાં ભુરા છે. કોઈ પત્ર લાલ નથી.

તારણ :
(A) બધા પત્ર ભુરા છે.
(B) કેટલાક કાળા લાલ નથી.

67) એક વેપારી ₹1050 માં બે શર્ટ ખરીદે છે. તે પૈકી એક શર્ટ પર 16% નફો અને બીજા શર્ટ પર 12% નુકસાન કરે છે. આ વ્યવસાયમાં તેમને નફો કે નુકસાન થતું નથી, તો પ્રથમ શર્ટની કિંમત્ત શોધો.

68) એક વસ્તુ 651/- માં વેચવાથી 7 % નુકસાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે?

69) 4 પુરુષ કોઈ કામ 6 દિવસમાં પૂરું કરે છે. જયારે તે જ કામ 3 સ્ત્રી 16 દિવસમાં પૂરું કરે છે. તો 1 પુરુષ અને 2 સ્ત્રી આ કામ કેટલા સમયમાં પૂરું કરી શકે ?

70) સાદુ રૂપ આપો :

(12 × 12 + 12 ÷ 0.04) ÷ 4 = …………?

71) નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો :

3251 + 587 + 369 - …?.... = 3007

72) સાદુ રૂપ આપો :

7 + 15 ÷ 3 × 0 =………?

73) એક કિમીની રેસમાં A એ B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ની ઝડપનો ગુણોત્તર શોધો ?

74) સ્નેહા 60,000 દ્વારા રોકાણ કરી એક બિઝનેસ શરૂ કરે છે. 8 મહિના પછી વર્ષા જોડાઈને 30,000 નું રોકાણ કરે છે. જો કુલ નફો 24,500 હોય તો વર્ષાનો હિસ્સો કેટલો ?

75) કોઈ એક કંપનીમાં પુરૂષો અને સ્ત્રીઓનું પ્રમાણ 4:9 છે. જો પુરૂષોની સંખ્યામાં 25% નો વધારો થાય અને સ્ત્રીઓની સંખ્યામાં 10% વધારો થાય તો પુરુષ અને સ્ત્રીઓનું નવું પ્રમાણ શું થાય?

76) રૂ.18018 જય, વિજય અને દિગવિજયને 2 : 4 : 3 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો વિજયના ભાગે કેટલા રૂપિયા આવશે ?

77) 50 અને 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે?

78) 54638 સંખ્યામાં જો 1 ને બધા જ એકી સંખ્યાનાં અંકોમાંથી બાદ કરવામાં આવે અને 1 ને બેકી સંખ્યાનાં અંકોમાં ઉમેરવામાં આવે તો નવી સંખ્યાનાં બધા અંકોનો સરવાળો કેટલો થશે?

79) નીચેનામાંથી ૧૨ નાં અવયવોની સંખ્યા કેટલી છે?

80) ૨૫૩૪૧ માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને ૧૧ વડે નિ:શેષ ભાગી શકાશે?

81) બે અંકોની એક સંખ્યાનાં અંકોનો ગુણાકાર ૨૧ છે. જો સંખ્યામાં ૩૬ ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાનાં અંકો, જૂની સંખ્યાનાં અંકોની અદલા બદલી કરવાથી મળે છે, તો મૂળ બે અંકોની સંખ્યા કઈ છે?

82) 10 સંખ્યાની સરેરાશ 18 છે. જેમાં પ્રથમ ચાર સંખ્યા અનુક્રમે 11, 14, 18 અને 18 છે. બાકીની 5 સંખ્યાની સરેરાશ 16 છે, તો 10 મી સંખ્યા કઈ હશે?

83) 3 વડે નિઃશેષ ભાગી શકાય તેવી પ્રથમ ચાર બેકી સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ?

84) એક કલાસમાં 30 છોકરાઓ અને 20 છોકરીઓ છે. છોકરાઓની સરેરાશ ઉંમર 25 છે. જ્યારે છોકરીઓની સરેરાશ ઉંમર 23 છે તો કલાસના બધા વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર શોધો.

85) એક ક્રિકેટરની પાંચ વન ડે મેચની સરેરાશ ૭૫ રન છે. છઠ્ઠી વન ડે મેચમાં તેમણે કેટલા રન કરવા જોઈએ કે જેથી છ વન ડે મેચની સરેરાશ ૮૦ રન થાય ?

86) ૨૦૦૧ ની સાલમાં ફેબ્રુઆરીમાં ૫ સોમવાર આવવાની સંભાવના કેટલી?

87) 52 પત્તાની ૧ કેટમાંથી કોઈ પાનું ખેંચવામાં આવે તો પાનું ચિત્રવાળુ હોય તેની સંભાવના કેટલી ?

88) બે સિક્કા ઉછાળતાં ઉપર તરફ બંને કાટ મળે તેની સંભાવના કેટલી?

89) 52 પત્તાની ૧ કેટમાંથી કોઈ પાનું ખેંચવામાં આવે તો, પાનું કાળીનું હોય તેની સંભાવના કેટલી ?

90) એક વ્યક્તિએ ૮ % દરથી વાર્ષિક ચક્રવૃધ્ધિ વ્યાજે લોન લીધી. જો ૨ વર્ષ બાદ તેમણે વ્યાજ રૂપે રૂ. ૨૪૯૬ ચૂકવ્યા હોય તો તેણે કેટલી લોન લીધી હશે?

91) રૂ. ૨૦૦ નું ૧૫ % લેખે ૨ વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ શોધો.

92) ₹10,000 નું 8% લેખે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત સમજાવો.

93) રમેશ એક રકમ ૫ % લેખે ૪ વર્ષ માટે અને મહેશ ૬% લેખે ૩ વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. જો બંનેનો વ્યાજનો તફાવત રૂ. ૪૦૦ હોય તો તે રકમ શોધો.

94) ૧ થી ૧૫૦ સુધીની તમામ એકી સંખ્યાઓની સરેરાશ શોધો.

95) જો કોઈ રકમ ૫% ના વાર્ષિક દરે ૩ ગણી થાય તો તે જ મુદ્દત દરમિયાન કેટલા વાર્ષિક દરે ૬ ગણી થશે ?

96) નળ A ટાંકીને 15 મિનીટમાં ભરે છે. નળ B ટાંકીને 30 મિનીટમાં ભરે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?

97) એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફક્ત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે અને ફક્ત મોટો નળ ખોલતા બધું જ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે તો, આખી ભરેલી ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય?

98) કોઈ વસ્તુ ૧૬૫૦ માં વેચતાં વેપારીને ૧૦% નફો થાય છે. તો વસ્તુની મૂ.કિં. કેટલી થાય?

99) એક વસ્તુ 651/- માં વેચવાથી 7 % નુકસાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે?

100) 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમત કેટલા % નફો થાય?


Up