RMC Juniro Clerk Test No-07

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) તાજેતરમાં ચર્ચિત “ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ” (FATF) શું છે?
2) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર વિશે નીચેના વિધાન ચકાસો :

1. આ પુરસ્કાર અંતર્ગત તાંબાની તકતી રૂ. 50,000ની રોકડ રકમ આપવામાં આવે છે.
2.વર્ષ 2024 માટેનો ગુજરાતી સાહીત્ય અનુવાદ પુરસ્કાર 'કુમારજીવ’ના અનુવાદ માટે શ્રી રમણિક અગ્રવાતને થયો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

3) હાલમાં જ કેન્દ્રએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે કેટલા કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ ઘટક યોજનાને મંજૂરી આપી છે?
4) હાલમાં જ ભારત સરકારે Ml-17 V5 હેલિકોપ્ટરોના આધુનિકીકરણ માટે કોની સાથે સમજૂતી કરી છે?
5) તાજેતરમાં ટોંગામાં ભૂકંપ આવ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. તે એક ટાપુ દેશ છે.
2. આ ટાપુ દેશમાં 171 ટાપુઓ આવેલા છે, જેમાંથી 45 ટાપુઓ પર વસતિ છે.
3. ટોંગાની રાજધાની અને સૌથી મોટું શહેર નૂકૂ 'એલોકા છે.
4. ટોંગો લિથિયમ, કોલસો અને સોનાની ખાણોથી સમૃધ્ધ દેશ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

6) હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે પર્યટન સહયોગ પર સંયુક્ત કાર્ય જૂથની ચોથી બેઠક યોજાઈ છે?
7) દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

8) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? (કોન્સ્ટેબલ - 2015)
9) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ? ( PSI/ASI GK - 2/5/2015)

10) ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

11) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
12) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મુળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે.
2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને “કાળા પેગોડા' નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.

13) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? ( કોન્સ્ટેબલ - 2015)

14) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)

15) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?
16) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

17) સંસદનાં કોઈપણ ગૃહનાં સભ્યની ગેરલાયકાત વિષે અંતિમ નિર્યણ કોણ કરે છે?
18) સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
19) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n) (iii) અને (iv) માં નિર્દિષ્ઠ શાળાએ તેના પહેલા ધોરણની કુલ વિદ્યાર્થી સંખ્યા પૈકી ઓછામાં ઓછા ………. નજીકના વિસ્તારમાંથી નબળા વર્ગ અને વંચિત સમુદાયના બાળકોને ફરજીયાત પ્રવેશ આપવાનો રહેશે અને તેમને પૂરું ન થાય ત્યાં સુધી નિશુલ્ક અને ફરજીયાતપણે પ્રાથમિક શિક્ષણ આપવાનું રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
20) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
21) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

22) એક દંપતીને બે પુત્રો છે. નાના પુત્રના જન્મ વખતે તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો હાલ તેમની સરાસરી ઉંમર 20 વર્ષ છે તો 5 વર્ષ પછી નાના પુત્રની ઉંમર કેટલા વર્ષ હશે ?
23) નીચેની આકૃતિમાં ગ્રામીણ બેરોજગાર સ્નાતકોની સંખ્યા જણાવો.

24) "પાનું, પ્રકરણ, પુસ્તક" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
25) નીચે આપેલ આકૃત્તિમાંથી ત્રિકોણની ગણતરી કરો.

26) નીચે આપેલી આકૃત્તિમાં ચોરસની ગણતરી કરો.

27) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

28) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

29) નીચે આપેલ આકૃતિ માં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

30) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

31) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

32) નીચે કેટલાંક શબ્દોનું જૂથ આપેલ છે. તેનો અભ્યાસ કરી નીચેના વિકલ્પમાં આપેલા કયા મૂળાક્ષરને દરેક શબ્દોની આગળ કે પાછળ જોડીને અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય ?

LEN, SAN, WOR, SEE

33) જો અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ અડધા મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખીએ તો, જમણેથી 21 મો મૂળાક્ષર કયો હશે ?
34) નીચે આપેલ જો ગોઠવણીને ઊલટા ક્રમમાં લખીએ તો શ્રેણીમાં ડાબે છેડેથી સાતમા સ્થાન પર રહેલા મૂળાક્ષરની જમણે આઠમા સ્થાન પર કયો મૂળાક્ષર છે?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

35) જો અંગ્રેજી આલ્ફાબેટ મૂળાક્ષરોને ઊલટા ક્રમમાં લખવામાં આવે તો, M મૂળાક્ષરની ડાબેથી પાંચમો મૂળાક્ષર કયો હશે?
36) "DEPRESSION" શબ્દનો પહેલો અને બીજો અક્ષર અદલબદલ કરવામાં આવે અને તે જ રીતે ત્રીજો અને ચોથો અક્ષર તથા પાંચમો અને છઠ્ઠો અક્ષર અને એ જ રીતે છેક સુધી અદલ બદલ કરો. મળેલા નવા શબ્દના અક્ષરોને ફરીથી અંગ્રેજી ડિકશનરી પ્રમાણે ગોઠવો. હવે મળેલા શબ્દમાં જમણેથી સાતમો અક્ષર કયો હશે?
37) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો D કોની વચ્ચે બેઠો છે?
38) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો B અને F બન્નેનો પાડોશી કોણ છે?
39) ઇનામ મેળવતા માણસને બતાવતા સરોજે કહ્યું, "તે મારા કાકાની દીકરીનો ભાઈ છે." સરોજ માટે માણસ કોણ છે?
40) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

28, 33, 31, 36…?..., 39

41) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 9, 20, 43……….?

42) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 7, 27, 107……..?

43) જો યુએસએ :: ડૉલર તો, ચીન :: ....................?
44) જો દરજી :: કપડાં તો, સુથાર :: ............?
45) જો તાપમાન :: ડિગ્રી તો, વિસ્તાર :: ................?
46) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનાં સંદર્ભમાં સૌથ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

47) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ કયાં વિકસ્યો છે ? ( GSSSB મિકેનિક - 2017)

48) ખંભાતના અકીક ઉદ્યોગને ક્યા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

49) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
50) ચિરંજીવી........ (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
51) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ખાટી જવું

52) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ગાજર ખાવાં

53) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સેવા કરે તો મેવા મળે

54) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

જાગતાની પાડીને સૂતેલાનો પાડો

55) સમાનાર્થી શબ્દ જણાવો :

તત્ક્ષણ

56) સમાનાર્થી શબ્દ જણાવો :

પારાવાર

57) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

નિષ્કાંચન

58) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

આદેશ

59) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

થાળુ બાંધ્યા વિનાનો કૂવો

60) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાર ઊતરવું કે ઓળંગવું તે

61) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

થાળુ બાંધ્યા વિનાનો કૂવો

62) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પાર ઊતરવું કે ઓળંગવું તે

63) "ત્રિભાજક" શબ્દનો સમાસ ઓળખવો.
64) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
65) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"સેજયા"

66) where ____ your books?
67) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

68) Give past tense of: 'Seek'

69) Change the degree : A foolish friend is worse than a wise enemy.

70) "Shakuntalam".......by Kadidasa. ( મુખ્ય સેવિકા - 8/1/2017)

71) Fill in the blank
If we had run faster, we ......... The train

72) Gujarat is........for its cotton industry. ( નાયબ ચિટનીશ - 02/06/2015)

73) ____ is the minister absent today?
74) Look! That man to open the door of your car.

75) Fill in the blank
Such an act would not be kind even if it. ............ just

76) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

77) MS-DOS માં ફોલ્ડર, સબફોલ્ડર સાથે બધી જ ફાઈલ્સ ડિલીટ કરવી હોય તો કયો કમાંડ છે ?

78) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

79) વર્ડમાં ડોકયુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ શોર્ટકટ કી વપરાશે ?

80) CDમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહે છે ?

81) word માં ડિફોલ્ટ ફોન્ટ કયા પ્રકારના હોય છે ?

82) નીચેની કઈ પ્રક્રિયા માઉસ વડે થતી નથી ?

83) ભારતની પ્રથમ ખાનગી કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ જણાવો?
84) નીચેનામાંથી કયો એકસેલમાંનો ચાર્ટનો પ્રકાર છે ?

85) કમ્પયૂટરમાં મોનિટર પર દેખાતી મુખ્ય સ્ક્રીન ને શું કહે છે ?

86) નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?

87) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
88) કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?

89) જો ન્યૂમેરીક કી પેડ બંધ હોય તો તે કઈ કી જેવું કામ કરશે ?

90) શેના દ્વારા CPU મેમરીનું લોકેશન જાણી શકે છે ?

91) કમ્પ્યૂટરની મેમરીમાં રહેલી ટેમ્પરરી ફાઈલોને દૂર કરવા કયો વિકલ્પ છે ?

92) નેટવર્કના કોઈપણ કમ્પ્યૂટરને શું કહે છે ?

93) ગણિતને લગતા ફંકશનને જોવા માટે કઈ કેટેગરી છે ?

94) એકસેલના સેલમાં લખેલ સૂત્ર કયાં જોવા મળશે ?

95) નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી ?

96) MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

97) નીચેનાંમાંથી કૃત્તિમ બુધ્ધિ (A.I.)નો ઉપયોગ કઈ પેઢીમાં કરવામાં આવે છે?
98) કઈ મેમરી મેગ્નેટીક સ્વરૂપમાં નથી ?

99) એકસેલમાં ફંકશનની સાથે આપવામાં આવેલ સેલ એડ્રેસની માહિતીને શું કહે છે ?

100) એકસેલમાં ડેટાને ચડતા - ઉતરતા ક્રમમાં ગોઠવવાની શોર્ટકટ કયા ટૂલબારમાં હોય છે ?


Up