RMC Juniro Clerk Test No-06

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) "પ્રવાહ" ને જે રીતે "નદી" સાથે સંબંધીત છે તે જ રીતે "બંધિયાર" ને ........... સાથે સંબંધ છે.
2) જો સંપાદક :: અખબાર તો, નિર્માતા :: ………….. ?
3) "વર્તુળ : વ્યાસ" જેવી જોડી પસંદ કરો.
4) કોઈ ચોક્કસ કોડમાં, "SPRING" ને "UNUFRC" તરીકે લખવામાં આવે છે, તે કોડ ભાષામાં "MOBILE" શબ્દ કેવી રીતે લખવામાં આવશે?
5) જો "ROAST" ને ચોક્કસ ભાષામાં "PQYUR" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તે ભાષામાં "SLOPPY" કેવી રીતે કોડેડ થશે?
6) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બને છે?

7) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા સમાંતર ત્રિકોણ આવેલ છે, તેની ગણતરી કરો.

8) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 5, 9, 15……….?

9) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 5, 9, 19, 37…….?

10) હું પૂર્વ તરફ મુખ રાખીને ઊભેલો છું. અને 100° ઘડિયાળની દિશામાં અને 145° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં દૂર છું. તો મારું મુખ કઈ દિશામાં હશે ?
11) સુનિલ ઉત્તર તરફ જઈ રહ્યો છે. આગળ જતા રસ્તો ભૂલી જાય છે પરંતુ તેને એટલું યાદ છે કે તેણે 300 વખત જમણી બાજુ વળાંક લીધો છે અને 200 વખત ડાબી બાજુ વળાંક લીધો છે તો હાલ તે કઈ દિશામાં જઈ રહ્યો હશે ?
12) 5 માર્ચ 2006 એ રવિવાર હોય તો, 5 માર્ચ 2007એ ક્યો વાર હશે?
13) 15 ઑગસ્ટ, 1947ના દિવસે કયો વાર હશે ?
14) 16 છોકરાઓની એક હરોળમાં પ્રકાશ ડાબી બાજુ 2 સ્થાન ખસતા ડાબી બાજુથી તેનો ક્રમ 7 મો થઈ જાય તો અગાઉ જમણેથી તેનું સ્થાન કેટલામું થશે?
15) હરોળમાં મહેશનું આગળથી સ્થાન ૨૫ મુ છે તથા જગદિશનું પાછળથી સ્થાન ૩૦ મુ છે. જો મહેશ અને જગદિશ વચ્ચે ૭ વિદ્યાર્થીઓ બેઠેલ હોય તો હરોળમાં રહેલાં મહત્તમ વિદ્યાર્થીઓ શોધો.
16) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

17) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

18) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

19) "બુધ, ગૂરૂ, ગ્રહ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
20) "વ્યક્તિ, પશુ, પક્ષી" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
21) "વિજ્ઞાન, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
22) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

દહાડો ઊઘડવો

23) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

મન પીગળવું

24) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

કુશકા ખાંડયે ચોખા ન મળે

25) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોનાની થાળીને લોઢાની મેખ

26) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

કુશકા ખાંડયે ચોખા ન મળે

27) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોનાની થાળીને લોઢાની મેખ

28) સમાનાર્થી શબ્દ જણાવો :

તમુલ

29) સમાનાર્થી શબ્દ જણાવો :

નરપલું

30) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

કલંક

31) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અહીં

32) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણા

33) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જે ખાડામાં ટેકવાથી બારણું ફરે છે તે

34) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અડાળી"

35) ભણવું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
36) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"આણી-પા"

37) અવ્યયીભાવ સમાસ માટે નીચેમાંથી કઈ વિગત સાચી છે ?
38) "હારજીત" શબ્દનો સમાસ ઓળખવો.
39) Find the correct spelling

40) Give verb form of 'poor'

41) Ours is a ..........school.

42) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees.

43) Who is older .......... you two?

44) After sometime he came out...... ..the street.

45) You ……………….. have bothered coming. I've done it already.
46) Fill in the blank
Somebody wanted a Pizza, .......... ?

47) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

48) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

49) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

50) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

51) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

52) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

53) IME ઈન્ડીક ઈનપુટ સોફ્ટવેર કઈ કંપનીએ તૈયાર કર્યુ છે ?

54) એકસેલમાં નિચેના માંથી શું ન બનાવી શકાય ?

55) 'ઉબુન્ટુ લિનક્ષ' માં ઉબુન્ટુનો ગુજરાતી અર્થ શું છે ?

56) મેનુબાર ને સક્રિય કરવા માટે કઈ કોમ્બીનેશન કી નો ઉપયોગ થશે ?

57) VPN એટલે શું ?

58) કોમ્પ્યુટર અને અન્ય સાધનો “UPS ” સાથે જોડવામાં આવે છે. “UPS ” નું આખું નામ શું છે?

59) MS Wordમાં કયા મેનુમાં Hyphenation નામનો વિકલ્પ જોવા મળે છે ?

60) નીચેનામાંથી શું વાયરલેસ મિડીયા તરીકે વપરાતું નથી ?

61) નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર રેટ શેમાં મપાય છે ?

62) ઈ-મેઈલમાં નીચે આપેલ શબ્દોમાંથી કયા શબ્દનો ઉપયોગ થતો નથી ?

63) xyz@yahoo.com માં yahoo શું છે ?

64) કમ્પ્યૂટર ચાલુ કરીએ ત્યારે કઈ પ્રક્રિયા વડે દરેક હાર્ડવેર ચેક થાય છે ?

65) HTMLમાં FORM બનાવવા ક્યા ટેગનો ઉપયોગ થાય છે?

66) એકસેલમાં એક કરતા વધુ ખાનાને ભેગા કરી મધ્યમાં લખાણ લખવા કયો વિકલ્પ પસંદ કરશો ?

67) સીડી રોમમાં ડેટા સંગ્રહ ...... માટે વપરાય છે ?

68) ગણતરી કરવા માટેનું સૌપ્રથમ યંત્ર કયું હતું ?

69) ડાયલ–અપ કનેકશન કેટલા સુધીની ઝડપથી કાર્ય કરે છે ?

70) ડિલીટ કરેલા ઈ–મેઈલ કયા સંગ્રહ થાય છે ?

71) વિન્ડોઝમાં ફ્રિ ચેટીંગ માટે કયું મેસેન્જર હોય છે ?

72) માહિતી 9,8,11,3,8,15,8,9,10,14 નો બહુલક ......... છે.

73) રુ.500નુ બે વર્ષનુ 10% લેખે સાદુ વ્યાજ કેટલુ થાય?
74) 3:40 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખુણો કેટલો હશે?
75) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

76) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

77) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 અન્વયે નીચેના પૈકી કઈ 'બાળક' ની વ્યાખ્યા સાચી છે ?
78) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

79) આદિજાતિના બેરોજગાર વ્યક્તિને “સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ” યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન પરત કરવાનો સમયગાળો શું છે ?
80) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

81) ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ?

82) સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.

83) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
84) વેદના કેટલા પ્રકાર છે ?

85) હેમુ કોનો સરદાર હતો ?

86) "ધી પંજાબ" અને "ધ પ્યુપિલ" આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?

87) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?
88) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ?

89) ખદર પ્રકારની જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

90) વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થવાથી કઈ જમીન તૈયાર થાય છે ?

91) ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

92) ગુજરાતના ક્યા પ્રદેશમાં તમાકુંનું ઉત્પાદન થાય છે ?

93) ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત ક્યો છે ?

94) તાજેતરમાં કઈ સંસ્થાએ પર્સનલ એલાર્મ એસેસમેન્ટ ટૂલ (PAAT) મોબાઈલ એપ લોન્ચ કરી ?
95) 2027 સુધીમાં 10 મિલિયન TEU સાથે ટોપ ગ્લોબલ પોર્ટ્સમાં પ્રવેશ કરનાર ભારતનો પહેલો પોર્ટ કયો બનશે? 
96) તાજેતરમાં કોને પતંજલિ શિક્ષણ ગૌરવ સન્માન એનાયત કરાયો ?
97) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 2024 ઉજવાયો ?
98) તાજેતરમાં આંતરિક જળમાર્ગો દ્વારા માલસામાનની અવરજવરને વેગ આપવા માટે ક્યાં શહેરમાંથી જળવાહક યોજના શરુ કરાઈ ?
99) 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFT) માં બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો ?
100) તાજેતરમાં ક્યાં શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટને સાઉદી એરપોર્ટ એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ?

Up