RMC Juniro Clerk Test No-05

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) તાજેતરમાં IMF (International Monetary Fund) માં RBIની સ્થિતિ કેટલી ઘટીને 4.41 બિલિયન ડોલર થઈ ગઈ છે? 
2) નીચેનામાંથી હાલમાં જ કોને માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ કંચનજંગા માટે અભિયાન શરૂ કર્યું છે? 
3) હાલમાં જ ક્યાં રોંગાલી બિહુ ઉત્સવ શરૂ થયો છે? 
4) હાલમાં જ ક્યાં 6ઠ્ઠું બિમ્સટેક શિખર સંમેલન યોજાયું છે? 
5) હાલમાં જ જલ શક્તિ મંત્રીએ ક્યાં ‘જળ સંસાધન ગણના એપ્લિકેશન અને પોર્ટલ’ નું શુભારંભ કર્યું છે? 
6) હાલમાં જ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા 'વૈશ્વિક જોડાણ યોજના' અમલમાં મૂકવામાં આવી રહી છે? 
7) બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાને કારણે રાષ્ટ્રીય સ્તરે જન્મ સમયે લિંગ પ્રમાણ 2023-24માં વધીને કેટલું થયું છે? 
8)  હાલમાં જ કયા દેશે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત 14 દેશો પર વીઝા પ્રતિબંધ લગાવ્યો છે? 
9) નીચેનામાંથી કયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 'પોષણ અભિયાન' શરૂ કરવામાં આવ્યું હતું?
10) હાલમાં જ ભારત સરકારે પોષણ અભિયાન કાર્યક્રમ હેઠળ પોષણ પખવાડાનું કયું સંસ્કરણ શરૂ કર્યું છે?
11) એક સાથે બન્ને દિશામાં કમ્પ્યુનિકેશન કયા પ્રકારનું છે ?

12) કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ હોય છે ?

13) MS word માં Hyperlink માટેની શોર્ટકટ કી કઈ છે

14) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

15) એકસેલમાં ફંકશન કયા મેનુમાં જોવા મળશે ?

16) બીજી પેઢીમાં કઈ મશીન લેગ્વેજનો ઉપયોગ કરવામાં આવતો હતો?
17) માઉસના ડાબી બાજુના બટનને શું કહે છે ?

18) MS—word કેવા પ્રકારનો પ્રોગ્રામ છે ?

19) એકસેલમાં IF ફંકશનથી વાકયરચના કઈ છે ?

20) "એપલ"ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું ?

21) MS word માં સ્પેલિંગ ગ્રામર ચેક કરવા માટેની શોર્ટ કટ કી કઈ છે ?

22) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે?

23) GUI નું પૂરૂ નામ જણાવો.
24) નીચેનામાંથી કયો શબ્દ "Marge" પ્રક્રિયામાં જોવા મળતો નથી ?

25) દરેક મોડેલના કમ્પ્યૂટરમાં શું કોમન હોય છે ?

26) કોમ્પ્યુટર પ્રીન્ટ પ્રીવ્યુ” “Print Preview” કમાંડ કયારે આપવામાં આવે છે?

27) MS-word માં પેજની સાઈઝ બદલવા ક્યો વિક્લ્પ વાપરશો ?

28) IIT મદ્રાસના પ્રોજેકટ શકિત અંતર્ગત વિકસેલા પ્રથમ સ્વદેશી પ્રોસેસરનું નામ શું છે ?

29) MS-word ની વિન્ડોમાં સૌથી ઉપરની આડી પટ્ટીને શું કહે છે ?

30) નીચેનામાંથી ક્યો વિકલ્પ Control Panel માં જોવા મળતો નથી?

31) Ctrl + ESC વડે શું ખુલશે ?

32) કમ્પ્યૂટરમાં વપરાતી JPEG ફાઈલનું પૂરુંનામ જણાવો.

33) નકશાઓ છાપવા કયું ડિવાઈસ વપરાય છે ?

34) એકસેલમાં "Filter" ઓપ્શન કયા મેનુમાં આવશે ?

35) સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?

36) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

37) બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

38) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ?

39) નબળા વર્ગો કે પછાત વર્ગોના બાળકોને તેમજ બી.પી.એલ. યાદીમાં નોંધાયેલા કુટુંબોના બાળકોને સરકાર માન્ય ખાનગી શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ ક્ષમતાના પ્રવેશ આપવાનો હોય છે. ......... ની મર્યાદામાં ફરજિયાત

40) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

41) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

42) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે ?

43) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે ?

“કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં. છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે.” - ભાગ-4

44) સંસદના બંને ગૃહોના (સામાન્ય રીતે વર્ષમાં) કેટલા સત્ર મળે છે ?

45) ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિઓ .............
46) શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા?
47) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઈન્ડિયા’ સૂત્ર ક્યા નેતાએ આપ્યું ?

48) ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો.

I. બ્રિટીશ II. ફ્રેન્ચ III. પોર્ટુગીઝ IV. ડચ

49) જેસોરની ટેકરીઓ ક્યા સ્થળોની વચ્ચે આવેલી છે ?

50) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ?

51) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

હૈયામાં મોં છુપાવવું

52) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

મોઢું ફેરવી લેવું.

53) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

હૈયામાં મોં છુપાવવું

54) સમાનાર્થી શબ્દ જણાવો :

દશન

55) સમાનાર્થી શબ્દ જણાવો :

બુનિયાદી

56) સમાનાર્થી શબ્દ જણાવો :

પતાકિની

57) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

માન માગતી કે અભિમાની સ્ત્રી

58) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

ઊંચી ડોકવાળું

59) ક્યા સમાસ પ્રકારના બીજા પદમાં ક્રિયાધાતુ હોય છે?
60) "મહાભારત" શબ્દનો સમાસ ઓળખવો.
61) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"વેંઝણો

62) ટોણો - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
63) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"પૂરણ"

64) Put proper Question tag : Everyone stood up, ......... ?

65) Please hold…………. the mobile phone.
66) the horse been mine, I would have shown it to the vaterinary doctor.

67) Can you find ……………. one-rupee note today?
68) One Word Substitutes : "One who is unable to pay this debt"
69) Proper form of Verbs : ........ you Ever ........ our

70) Neither the man nor his wife .........at home yesterday.

71) If I feel stressed, I find taking a bath is ofton

72) Mind your own business. The adjective in the sentence is ………………….. .
73) Make exclamatory sentence of: It was really a memorable match.

74) ...... I come in, sir ?

75) They.............. (to play) cricket since morning.

76) સાદુ રૂપ આપો :

(12 × 12 + 12 ÷ 0.04) ÷ 4 = …………?

77) સાદુ રૂપ આપો :

32 × 48 ÷ 6 + 23 × 8 ÷ 2 -22

78) નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો :

3251 + 587 + 369 - …?.... = 3007

79) કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્ક્સની જરૂર છે. પાર્થને 37% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 115 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે?
80) એક પ્રાકૃત્તિક સંખ્યામાં તેનાં પછીની પ્રાકૃત્તિ સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતા 27 થાય, તો તે સંખ્યા શોધો.
81) પ્લેટફોર્મ પર એક મહિલા તરફ ઈશારો કરીને મંજુએ કહ્યું, "તે મારી માતાના પુત્રના પિતાની બહેન છે." મંજુ માટે મહિલા કોણ છે?
82) એક છોકરા તરફ ઈશારો કરીને વીણાએ કહ્યું, "તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે." એ છોકરાને વીણા સાથે કેવી રીતે સંબંધ છે?
83) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

38, 36, 32, 30, 26……….?

84) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

199, 135, 86, 50, 25…….?

85) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

35, 24, 15, 8……?

86) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1296, 216, 36, 6….?

87) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

6, 17, 39, 72, ………….?

88) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ છે?

89) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા લંબચોરસ આવેલ છે, તેની ગણતરી કરો.

90) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

91) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

92) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

93) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?
94) જો પોડોલોજી :: માટી તો, સિસ્મોલોજી :: ............?
95) જો વીજળી : કેબલ :: પાણી : ............?
96) જો ઓડોમીટર :: ઝડપ તો, સ્કેલ :: ....................?
97) જો બિમ્બલ્ડન : લોનટેનીસ :: વોકર કપ............?
98) જો પશ્ચિમ બંગાળ :: કોલકાતા તો, કેરળ :: ............?
99) જો "EARTHQUAKE" ને "MOGPENJOSM" લખાય તો "EQUATE" ને કેવી રીતે લખાય ?
100) કોઈ ચોક્કસ કોડમાં, CONDEMN ને CNODMEN તરીકે લખવામાં આવે છે. તે કોડમાં TEACHER કેવી રીતે લખવામાં આવશે?

Up