RMC Juniro Clerk Test No-04

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

2) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
3) "વકીલ, શિક્ષક, શિક્ષિત" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
4) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે?

5) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

6) જયેશની 11 વર્ષ બાદ ઉંમર 22 વર્ષ હશે તો 3 વર્ષ પહેલા જયેશની ઉંમર શું હતી?
7) આપેલ વિકલ્પોમાંથી કઈ આકૃત્તિ પ્રશ્ન આકૃત્તિમાં દર્શાવેલ ખુલ્લા પાસાને વાળીને બનાવી શકાશે?

8) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

9) "INTERPRETATION" શબ્દના પ્રથમ, ચોથા, સાતમા તથા અગિયારમા મૂળાક્ષરોના ઉપયોગથી કેટલા અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દો બની શકે છે?
10) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

DISINTEGRATION

11) "CHANNEL" શબ્દમાં મૂળાક્ષરોની એવી કેટલી જોડ મળશે કે જેમાં શબ્દમાં તે મૂળાક્ષરોની વચ્ચે જેટલા મૂળાક્ષરો હોય એટલા જ મૂળાક્ષરો આલ્ફાબેટિક શ્રેણીમાં પણ હોય?
12) નીચે આપેલ સંખ્યાઓમાં ડાબે છેડેથી આઠમા સ્થાને રહેલા ઘટકની જમણી બાજુ પાંચમાં સ્થાન પર કોણ હશે?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

13) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યામાં પ્રથમ બે અંકોના સ્થાન અદલબદલ કરીએ તો કઈ સંખ્યા સૌથી નાની થશે?
14) નીચે આપેલ ગોઠવણીમાં એવા 'A' કેટલા છે કે જેમાં તેની તરત આગળ 'B' આવતો હોય અને તરત પાછળ 'વ્યંજન' હોય?

C E B A C D B C D A C E B E B C
A B A D A C E D U B A U B D B U

15) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 2, 6, 24, 120…..?

16) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

3, 8, 18, 38, 78…….?

17) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 17, 33, 58……….?

18) જો કોઈ ચોક્કસ ભાષામાં, MADRAS ને NBESBT તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તેમાં BOMBAY કેવી રીતે કોડ કરવામાં આવે છે?
19) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "FINAL"નો કોડ "URMZO" થાય તો "TABLE" નો કોડ શોધો.
20) કોઈ એક ચોક્કસ ભાષામાં "SIGHT" ને "FVTUG" તરીકે લખવામાં આવે છે. તો "REVEAL" એ જ ભાષામાં કેવી રીતે લખાય છે?
21) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?
22) 74 : 130 :: ………… : 390
23) જો ઓસ્ટ્રેલિયા :: કેનબેરા હોય તો ઑસ્ટ્રિયા :: ..............?
24) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?
25) 51 એ 153 નાં કેટલા ટકા થાય?
26) તાજેતરમાં IMF (International Monetary Fund) માં RBIની સ્થિતિ કેટલી ઘટીને 4.41 બિલિયન ડોલર થઈ ગઈ છે? 
27) હાલમાં જ વિત્તીય સેવા વિભાગે "એક રાજ્ય, એક આરઆરબી" પહેલ હેઠળ કેટલા આરઆરબીના વિલયની જાહેરાત કરી છે?
28) હાલમાં જ અમેરિકાએ કયા દેશના તમામ પાસપોર્ટ ધારકોના વીઝા રદ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? 
29) હાલમાં જ ક્યાં રોંગાલી બિહુ ઉત્સવ શરૂ થયો છે? 
30) હાલમાં જ ક્યાં 6ઠ્ઠું બિમ્સટેક શિખર સંમેલન યોજાયું છે? 
31)  હાલમાં જ કયા દેશે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત 14 દેશો પર વીઝા પ્રતિબંધ લગાવ્યો છે? 
32) હાલમાં જ ભારત સરકારે પોષણ અભિયાન કાર્યક્રમ હેઠળ પોષણ પખવાડાનું કયું સંસ્કરણ શરૂ કર્યું છે?
33) નીચેનામાંથી કઈ તારીખે દર વર્ષે 'વિશ્વ હોમિયોપેથી દિવસ' ઉજવવામાં આવે છે?
34) સાંસ્કૃતિક તથા શૈક્ષણિક અધિકારોમાં કયા અધિકારો સમાવિષ્ટ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
35) નીચેનામાંથી કયું જીલ્લા કલેક્ટરનું કાર્ય નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
36) ભારતનું ચૂંટણીપંચ કોના માટે ચૂંટણી યોજે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
37) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))

38) ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી ?

39) ઋગ્વેદની ભાષા કઈ હતી ?

40) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? ( PSI/ASI GK - 2/5/2015)

41) ભારતમાં સૌ-પ્રથમ તાંબાની ખાણ (Copper mine) કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
42) ભારતની....... દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.

43) ગુજરાતનું રાજ્ય પ્રાણી જણાવો.

44) ભારતમાં સુતરાઉ કાપડની સર્વપ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી ?

45) ‘વન મહોત્સવ’ ક્યા મહિનામાં ઉજવાય છે ?

46) ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળગ્રામ. ............. ? ( GPSC Class-1 - 15/01/2017)

47) આદિજાતિઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારે કયા વર્ષમાં આદિજાતિ વિકાસ નિગમની સ્થાપના કરી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
48) રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (National Institute for Transforming India)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
49) ભારતની ખેલાડી માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
50) ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ? ( રેવન્યૂ તલાટી - 28/02/2016)

51) LAN નું પૂરું નામ શું છે ?

52) MODEM દ્વારા કઈ પ્રક્રિયાઓ થાય છે ?

53) નેટવર્કની સ્થાપના માટે કમ્પ્યૂટરમાં કયું કાર્ડ હોવું જરૂરી છે ?

54) બે અલગ અલગ LAN ને જોડવા શું જોઈએ ?

55) બ્રોડબેન્ડમાં કયા પ્રકારની ચેનલનો ઉપયોગ થાય છે ?

56) MAN નું પૂરું નામ શું છે ?

57) LAN અને WAN વચ્ચેનો મુખ્ય તફાવત શો છે ?

58) Junk mail એટલે શું ?

59) HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?

60) DNS નું પૂરુંનામ શું છે ?

61) લેસર પ્રિન્ટર બીજા કયા નામે ઓળખાય છે ?

62) અવાજ (સ્પીચ) વડે કમ્પ્યૂટરને કમાંડ આપતી સિસ્ટમ કયા નામથી ઓળખાય છે ?

63) OMR માં શેની મદદથી કેરેકટર (અક્ષર) વંચાય છે ?

64) આપણાં ઘરોમાં વારંવાર વિજળીની વધઘટ થતી હોય છે. કમ્પ્યૂટરને વિજળીની વધઘટ નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી બચવા માટે કમ્પ્યૂટર સાથે શું જોડી શકાય ?

65) ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા કયું ડિવાઈસ વપરાય છે ?

66) MS-word માં Select કરેલ લખાણ ડિલીટ કરવા માટે કમાંડ વપરાશે ?

67) Macro ચાલુ કરવા માટેની શોર્ટકટ કી ........

68) MS-wordમાં Spelling & Grammar નામનો વિકલ્પ કયા મેનુમાં જોવા મળશે ?

69) MS—word માં હેડર અને ફૂટર કયા લેઆઉટમાં જોઈ શકાય ?

70) Word માં પ્રિન્ટ ઓપ્શનમાં Landscape શું છે ?

71) ભારતનું પ્રથમ ઈ-પેપર ક્યુ છે?
72) તમે માઉસનું સેટીંગ ક્યાંથી બદલી શકો છો ? ( PSI GK - 4-3/5-3/2017)

73) IIT - મુંબઈ વિકસાવાયેલ સુપર કોમ્યુટરનું નામ જણાવો.
74) કૃત્રિમ બુધ્ધિનો ઉપયોગ કઈ પેઢીનાં કોમ્પ્યુટરમાં થાય છે?
75) કોમ્પ્યુટરમાં થયેલ ખામીને ક્યા નામે ઓળખવામાં આવે છે?
76) પડતલું - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
77) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અધમણ"

78) સમદર - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
79) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
80) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
81) "ઉદ્દગ્રીવ" સમાસનો પ્રકાર.....?
82) "અવિરત" શબ્દનો સમાસ ઓળખવો.
83) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

ડંફાશ મારવી

84) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

નસ પકડવી

85) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો દહાડા સાસુના એક દહાડો વહુનો

86) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સાત સાંધે ત્યાં તેર તૂટે

87) find correct spelling:
88) the couple lost ____ way in the woods when thay were camping.
89) Cancer is still..... ( નાયબ ચિટનીશ - 02/06/2015)

90) gandmother is sitting ____ the fire.
91) They held a meeting and delivered speeches. (Change the voice) (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
92) pinakin has been sending Maths Learning videos........ Desc. 2021.

93) Fill In the Blanks.

This is a dirty picture. It……… not………. by you.

94) We ............ (to study) in this school from 1980 to 1992.

95) My shop is near .......... Mall road.

96) Please sympathize ………….the suffering people.
97) Hari Works ....... of the three of us.

98) Choose correct Synonyms of "Luminous"
99) Our annual examinations are held .............. March

100) No other car is as ………………as a Rolls-Royce. (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Up