RMC Juniro Clerk Test No-03

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?
2) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી?
3) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ?

4) જગતમંદિરને કેટલા માળનો વિશાળ મંડપ છે ?

5) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

6) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?

7) નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટીંગ સમિતિનાં સભ્ય ન હતા?
8) ભારતીય બંધારણની કઈ કલમ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે?
9) નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે?

10) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

11) ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો.

12) કઈ સંસ્થા આંતરરાષ્ટ્રિય વેપારને નિયંત્રિત કરે છે ?

13) વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?

14) WHO નું વડું મથક કયાં આવેલું છે?

15) સુરખાબ (ફલેમિંગો) ખાસ કરીને ક્યા જોવા મળે છે ?

16) કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ક્યા વૃક્ષો વાવવામાં આવે છે ?

17) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. ગુજરાતમાં ઈ.સ. 1901 થી શરૂ કરીને 2001 સુધીના દાયકા દરમિયાન વસતિવધારાનો દર ઊંચો જતો નોંધાયો છે.
2. ઈ.સ. 1901 થી 2011 સુધીના દરેક દાયકામાં ગુજરાતનો વસતિ વધારાનો દર, ભારતના વસતિ વધારાના દર કરતાં ઊંચો રહ્યો છે.

18) અસંગઠિત શ્રમિકો માટે વિશ્વના સૌથી મોટા ડેટાબેઝ ઈ-શ્રમ પોર્ટલમાં સૌથી વધુ નોંધણી ક્યા રાજ્યમાંથી થઈ ?
19) તાજેતરમાં ક્યા રાજ્યમાં પંગસૌ પાસ આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2025 યોજાયો હતો?
20) તાજેતરમાં નીચેનામાંથી શાસ્ત્રીય નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાયો હતો ?
21) હાલમાં કયા રાજ્ય સરકારે ‘અંત્યોદય ગૃહ યોજના’ની શરૂઆત કરી છે?
22) તાજેતરમાં કેરળના થુંબા સ્થિત અંતરિક્ષ સંગ્રહાલયના રોકેટ ગાર્ડનમાં પ્રદર્શિત કરાયેલી સૂર્ય ઘડિયાળની ડિઝાઈન કઈ સંસ્થાએ કરી છે ?
23) તાજેતરમાં નીચેનામાંથી ગુજરાતના 32મા મુખ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ કરાઈ?
24) તાજેતરમાં નીચેનમાંથી ક્યા શહેરમાં રોબોફેસ્ટ 4.0નું આયોજન કરાયું ?
25) તાજેતરમાં ક્યા રાજ્યની હટ્ટી જનજાતીઓ દ્વારા બોડા ત્યોહાર મનાવાયો ?
26) બે પ્રકારના નેટવર્ક દ્વારા હાર્ડવેર અને સોફટવેરનું સંયોજન થાય તેને શું કહે છે ?

27) એશિયાનું સૌથી મોટું ફાયબર ઓપ્ટીક નેટવર્ક કયું છે ?

28) નીચેનામાંથી કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી મજબૂત નેટવર્ક ગણાય છે ?

29) નીચેનામાંથી કઈ એવી સર્વિસ છે જેના પર અમુક ગ્રુપ દ્વારા કોઈ ટોપિક પર પોતાના મંતવ્યો મૂકવામાં આવે છે ?

30) ISDN નું પૂર્ણનામ શું છે ?

31) HTTP પ્રોટોકોલનું પોર્ટ એડ્રેસ કેટલું છે ?

32) ઈન્ટરનેટ ની સ્પીડ માપવાનો એકમ ........ છે.

33) ડોમેઈન નેમ નો આધાર શેના પર હોય છે ?

34) એક મેઈલ કેટલા લોકોને એક સાથે મોકલી શકાય ?

35) ડોકયુમેન્ટને કયા ફોર્મેટમા કન્વર્ટ કરવાથી વેબસાઈટ પર પબ્લિશ કરી શકાય ?

36) ભારતમાં ઈન્ટરનેટ સેવા કયારે શરૂ થઈ હતી ?

37) world wide web નો સૌથી મહત્વનો પ્રોટોકોલ કયો છે ?

38) IP એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે ?

39) ડોમેઈન નેમ .au કયા દેશનું છે ?

40) કયા પ્રકારનું ઈન્ટરનેટ જોડાણ ટેલીફોન લાઈન વાપરે છે ?

41) કોઈ પણ વેબસાઈટનું ભૌગોલિક નામ એટલે શું ?

42) નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી ?

43) ઈન્ટરનેટ પરથી મફતમાં મળી શકતા સોફ્ટવેરને શું કહે છે ?

44) ISP શું છે ?

45) વેબપેજ તૈયાર કરતી વખતે શેનો ઉપયોગ થાય છે ?

46) ઈન્ટરનેટ પર ભારતમાં સૌપ્રથમ કયુ ન્યૂઝપેપર મૂકાયું હતું ?

47) કયા પ્રકારનું સર્વર Chatting માટે કાર્ય કરે છે ?

48) ઈન્ટરનેટનો સૌથી મહત્વનો પ્રચલિત પ્રોટોકોલ કયો ?

49) વાયરલેસ નેટવર્ક ને શું કહે છે ?

50) કોઈપણ દેશની લશ્કરી વેબસાઈટને ડોમેઈન શું હોય છે ?

51) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

પેરવી કરવી

52) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

છાશમાં પાણી ઉમેરવું

53) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ

54) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

શેરડી ભેગો એરંડી પાણી પીએ

55) સમાનાર્થી શબ્દ જણાવો :

શાપિત

56) સમાનાર્થી શબ્દ જણાવો :

અનંતપદ

57) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

નિવૃત્તિ

58) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

અતિ

59) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

સારો આજ્ઞાંક્તિ પુત્ર

60) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

નવું ઉદય થયેલું કે ઊગેલું

61) "હાથપગ" સમાસનાં ક્યાં શબ્દો વડે વિગ્રહ થશે?
62) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
63) Fill in the blank
At 9.00 am tomorrow, I ........... in a bus with my parents

64) pinakin has been sending Maths Learning videos........ Desc. 2021.

65) Give past tense of: 'Seek'

66) Change the degree : A foolish friend is worse than a wise enemy.

67) "Shakuntalam".......by Kadidasa.

68) Fill in the blank
If we had run faster, we ......... The train

69) Gujarat is........for its cotton industry.

70) Fill in the blank
How ......... I ............ To the Airport?

71) ____ is the minister absent today?
72) kolkata is ......... from the equator than Colombo.

73) Look! That man to open the door of your car.

74) Fill in the blank
His house is ........ to mine.

75) Find a correct statement.

76) એક નળથી ટાંકી ભરાતાં 18 કલાક જેટલો સમય લાગે છે. ત્રીજા ભાગની ટાંકી ભરાયા બાદ તેવા જ વધારાના બે નળ ખોલવામાં આવે છે, તો પૂરેપૂરી ટાંકી કેટલા સમયમાં ભરાશે ?
77) નળ A ટાંકીને ૧૨ કલાકમાં ભરે છે. જ્યારે નળ B સાથે મળીને ટાંકીને ૮ કલાકમાં ભરે છે. તો માત્ર નળ B ટાંકીને કેટલા સમયમાં ભરશે ?
78) ૪૫૦ નાં ૨૦% + ૮૪૦ નાં ૨૫ % કેટલા થાય?
79) 600 મીટર અને 280 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેન અનુક્રમે 90 કિ.મી./કલાક અને 54 કિ.મી./કલાક ની ઝડપે એક જ દિશામાં ચાલી રહી છે. તો પ્રથમ ટ્રેન બીજી ટ્રેનને કેટલા સમયમાં ઓળંગશે ?
80) એક પરીક્ષામાં ૫% ઉમેદવારો ગેરહાજર રહ્યા, બાકીનામાંથી ૧૫% નાપાસ થયા. જો ૩૨૩૦ ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હશે ?
81) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

82) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તિની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

83) "માણસ, બિલાડી, કૂતરુ" માટે નીચેનામાંથી ક્યો વેન ડાયોગ્રામ બનશે?
84) "લોખંડ, ટીન, નાઈટ્રોજન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?
85) નીચે આપેલ આકૃત્તિમાંથી ત્રિકોણની ગણતરી કરો.

86) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

87) દીપકે નિતીનને કહ્યું, "તે છોકરો જે ફૂટબોલ રમી રહ્યો છે. તે મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાં સૌથી નાનો છે.” ફૂટબોલ રમતો છોકરો દીપક સાથે શું સંબંધ ધરાવે છે ?
88) A એ C નો પુત્ર છે. C એ Q ની બહેન છે. Z એ Q ની માતા છે. P એ Z નો પુત્ર છે. તો P નો A સાથેનો સબંધ શું થાય?
89) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4832, 5840, 6848………?

90) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 10, 23, 42, 68…..?

91) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

5, 7, 11, 19, 35…….?

92) જો કોઈ ચોક્કસ કોડમાં, COMPUTRONE ને PMOCTUENOR તરીકે લખવામાં આવે છે. તે કોડમાં ADVANTAGES કેવી રીતે લખાયેલ છે?
93) જો કોઈ ચોક્કસ ભાષામાં, "MIRACLE" ને "NKUEHRL" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો પછી "GAMBLE" કેવી રીતે કોડેડ થાય છે?
94) જો FRAGRANCE ને SBHSBODFG લખવામાં આવ્યું હોય, તો IMPOSING કેવી રીતે લખી શકાય?
95) કપિલ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભા છે. તે 45°ના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછા એ જ દિશામાં 180° ખૂણે ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270° ફરે છે. તો હવે તે કઈ દિશા તરફ મુખ રાખીને ઊભો હશે ?
96) તનુજા તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી તરફ વળી 3 કિ.મી. ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે, ત્યાંથી જમણી બાજુ તરફ 4 કિ.મી. ચાલે છે. તો તેનું ઘર કેટલું દૂર હશે ?
97) આજે બૂધવાર છે, તો પછીનાં રવિવાર પછી 25 માં દિવસે ક્યો વાર આવે?
98) 9/8/2006ના રોજ શનિવાર હોય તો 9/8/2010ના રોજ કયો વાર હશે ?
99) જો શ્રીલંકા :: કોલંબો હોય તો, ડેનમાર્ક :: ……………..?
100) જો યુકે :: પાઉન્ડ તો, ગ્રીસ :: ...................?

Up