RMC Juniro Clerk Test No-02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક : 30 મિનિટ

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
1) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

બે પાંદડે થવું.

2) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

જીવન સંકેલી લેવું.

3) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સો દહાડા સાસુના એક દહાડો વહુનો

4) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ જણાવો :

સાત સાંધે ત્યાં તેર તૂટે

5) સમાનાર્થી શબ્દ જણાવો :

અગદ

6) વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો :

મહેલ

7) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન

8) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન

9) "રાજીનામું" શબ્દનો સમાસ ઓળખવો.
10) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?
11) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો નથી?
12) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો :

"અધમણ"

13) સમદર - તળપદા શબ્દબું શિષ્ઠરૂપ આપો.
14) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

15) નીચેના માંથી કયા પોર્ટની સ્પીડ સૌથીવધુ હોય છે ?

16) MS-word માં નવું પેજ દાલખ કરવા માટેની શોર્ટકટ કી ......

17) ડોકયુમેન્ટની ફાઈલનું નામ કયાં જોવા મળે છે ?

18) એકસેલની ફાઈલનું એક્ષટેન્શન કયું હોય છે ?

19) એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યૂટર નો સમૂહ કયા નામથી ઓળખાય છે ?

20) ટ્રાન્ઝિટરની શોધ કોણે કરી?
21) LAN માં ઓછામાં ઓછુ કમ્પ્યૂટર વચ્ચેનું અંતર કેટલું હોય છે?

22) સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર ક્યું છે?
23) મેનુબાર ને સક્રિય કરવા માટે કઈ કોમ્બીનેશન કી નો ઉપયોગ થશે ?

24) કોઈ પેજને આડુ કે ઉભું રાખવું હોય તેને શું કહેવાય છે ?

25) કમ્પ્યૂટરની મેમરીમાં રહેલી ટેમ્પરરી ફાઈલોને દૂર કરવા કયો વિકલ્પ છે ?

26) MS Wordમાં આખા શબ્દને Delete કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

27) BIOS નું પૂર્ણ નામ શું છે ?

28) 1024 MB = ......... ?

29) નીચેનામાંથી કઈ પ્રોસીઝરલ ભાષા છે ?

30) કોમ્પ્યુટર અને અન્ય સાધનો “UPS ” સાથે જોડવામાં આવે છે. “UPS ” નું આખું નામ શું છે?

31) પાવરપોઈન્ટ સ્લાઈટ શોને સીધો સીડીમાં કોપી કરવા માટે કયો ઓપ્શન છે ?

32) વિન્ડોઝમાં કરંટ યુઝર માંથી બહાર નીકળવા કર્યો વિકલ્પ છે ?

33) “USB”નું પૂર્ણ સ્વરૂપ શું છે?
34) ઓપરેટિંગ સિસ્ટમ શું–શું સંચાલન કરે છે ?

35) ઈન્ટરનેટના માધ્યમથી લાંબા અંતરના 'ફોન કોલ્સ' માટે કઈ ટેકનોલોજી વપરાય છે ?

36) કૃત્રિમ બુધ્ધિનો ઉપયોગ કઈ પેઢીનાં કોમ્પ્યુટરમાં થાય છે?
37) ડિલીટ કરેલા ઈ–મેઈલ કયા સંગ્રહ થાય છે ?

38) વિન્ડોઝમાં ફ્રિ ચેટીંગ માટે કયું મેસેન્જર હોય છે ?

39) Find the correct spelling

40) Give verb form of 'poor'

41) Ours is a ..........school.

42) Choose the correct pronoun for the underlined part. The cows are under the trees.

43) Who is older .......... you two?

44) where ____ your books?
45) After sometime he came out...... ..the street.

46) Fill In the Blanks.

This is a dirty picture. It……… not………. by you.

47) Find the correct spelling
48) Choose correct Synonyms of "Luminous"
49) Our annual examinations are held .............. March

50) Past Tense form of 'shoe' is .....

51) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

10, 100, 200, 310…….?

52) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

4, 8, 17, 33, 58……….?

53) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

1, 6, 15…….., 45, 66, 91

54) જો CONTRIBUTE ને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય, તો POPULARIZE એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને હશે?
55) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "FINAL"નો કોડ "URMZO" થાય તો "TABLE" નો કોડ શોધો.
56) સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે ?
57) તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?
58) એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 10 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. અને ત્યારબાદ પોતાની ડાબી બાજુ 10 કિ.મી. અંતર ચાલી ઊભો રહી જાય છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે?
59) આજે ગૂરૂવાર છે તો 53 માં દિવસે ક્યો વાર આવે?
60) જો કોઈ મહિનાની 24મી તારીખે રવિવાર હોય અને તે મહિનો ફેબ્રુઆરી, 2019 હોય તો માર્ચ, 2019 ની 22 તારીખે કયો વાર આવે ?
61) BF : DH :: PS……?
62) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?
63) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?
64) જો ઈરાન :: રિયાલ તો, ઇરાક :: ..............?
65) રોમન અંક મુજબ LXIX તરીકે દર્શાવેલ અંકો નીચે પૈકી કઈ સંખ્યા દર્શાવે છે?
66) રોમન અંકમાં ૨૦૨ ને ............... લખાય.
67) નીચેનામાંથી 75 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?
68) નીચે આપેલ આકૃત્તિમાં કુલ કેટલા ત્રીકોણ છે?

69) નીચે આપેલ ચોરસ આકૃત્તિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલ છે?

70) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

71) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

72) આપેલ આકૃત્તિ કઈ આકૃત્તની અંતર્નિહીત આકૃત્તિ છે તે જણાવો.

73) 6-1, 6-10, 6-3 અને 6-13 નો ગુ.સા.અ. શોધો.
74) એક સંખ્યાના ૫૫% અને 25% નો તફાવત ૧૧.૧૦ થાય છે. તો તે સંખ્યાના ૭૫% કેટલા થાય ?
75) કોઈ વસ્તુ ૧૬૫૦ માં વેચતાં વેપારીને ૧૦% નફો થાય છે. તો વસ્તુની મૂ.કિં. કેટલી થાય?
76) જિલ્લા પંચાયતની મુદત ....... વર્ષની હોય છે.

77) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

78) સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

79) ભારતનું ઝંડા ગીત ક્યું છે?
80) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી?
81) પુષ્પ અને બીજ વિનાની વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવામા આવે છે?
82) ભક્તિ વન કયાં સ્થળે આવેલું છે?
83) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ક્યાં આવેલું છે ?

84) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનાં સંદર્ભમાં સૌથ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

85) ભારતની....... દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે.

86) ખદર પ્રકારની જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

87) ખરીફ પાકનો સમય થી ............. સુધીનો હોય છે.

88) તાજેતરમાં આંતરિક જળમાર્ગો દ્વારા માલસામાનની અવરજવરને વેગ આપવા માટે ક્યાં શહેરમાંથી જળવાહક યોજના શરુ કરાઈ ?
89) વાંસ આધારિત બંકર વિકસાવવા માટે કઈ સંસ્થાએ ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે ?
90) તાજેતરમાં ક્યાં શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટને સાઉદી એરપોર્ટ એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ?
91) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. તાજેતરમાં શિક્ષકો માટે અભિનવ ડિજિટલ પ્લેટફોર્મ 'ધ ટીચરએપ‘ લોન્ચ કરાયું.
2. આ એપ ભારતી એરટેલ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવી છે.

92) તાજેતરમાં સાહિત્ય આજતકની છઠ્ઠી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી?
93) "ડેટા પ્રોટેક્શન ડે" લોકોમાં ડેટા પ્રાઇવસી અને પ્રોટેક્શન અંગે જાગૃત કરવા માટે ક્યારે ઉજવવામાં આવે છે? 
94) સમાચારોમાં જોવા મળતું કોલેરું તળાવ કયા રાજ્યમાં આવેલું છે?
95) અકબરના દરબારના નવ રત્નોમાં પ્રસિદ્ધ વૈધ કોણ હતું ?

96) દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વારને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

97) ઋગ્વેદની ભાષા કઈ હતી ?

98) હેમુ કોનો સરદાર હતો ?

99) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ?
100) નીચેના વાક્યો ચકાસો:

1. પલ્લવ વંશના રાજવીઓએ મહાબલિપુરમ્ મંદિરની રચના કરેલ હતી. મુળ સાત ખડકમંદિરો હતા, જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે.
2. કોણાર્કનું સૂર્યમંદિર, કાળા પથ્થરોથી બનેલ છે. તેથી તેને “કાળા પેગોડા' નામથી પણ ઓળખવામાં આવે છે, મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું.


Up